SSC MTS અને હવાલદાર ભરતી 2023

SSC MTS અને હવાલદાર ભરતી 2023

ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી

પગાર 23 હજાર થી શરુ

અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2023

Also read GSRTC Palanpur Recruitment 2023

SSC MTS Apply Online 2023: Staff Selection Commission (SSC) has announced for the post of Multi-Tasking (Non-Technical) Staff (MTS) and Havildar (CBIC & CBN). SSC will recruit a total of 1558. This recruitment has been announced on 30 June 2023. Interested and eligible candidates can fill online form for SSC Recruitment till 21st July 2023 through official website @ssc.nic.in.

Also read PGCIL Recruitment 2023 For 1045 Posts

SSC MTS Apply Online 2023

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટ નામમલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS)
અને હવાલદાર
કુલ જગ્યાઓ1558
નોકરીનું સ્થાનભારત
છેલ્લી તારીખ21/07/2023
ફોર્મ ભરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટssc.nic.in

SSC MTS અને હવાલદા7ર ભરતી 2023

SSC MTS Apply Online 2023 તમે સ્ટાફ સિલેક્શન કમિશનની આ જગ્યાઓ માટે માહિતી મેળવવા માંગો છો કે અરજી કરવા માંગો છો, બંને કામ માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ કરવા માટે SSC ની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – ssc.nic.in.

ALSO READ વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

SSC ભરતી માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ તારીખ

SSC ભરતી માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ તારીખ
SSC MTS Apply Online 2023: SSC MTS અને હવાલદાર ભરતી 2023, પગાર 23 હજાર થી શરુ 3
ફોર્મ શરૂ તા :30/06/2023
છેલ્લી તા :21/07/2023
ઓનલાઈન ફી છેલ્લી તા. :22/07/2023
સુધારા માટે તા. :26 થી 28 જુલાઇ
CBT પરીક્ષા :સપ્ટેમ્બર 2023

ધોરણ 10 પાસ ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર પદ માટેની પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મોટી સંખ્યામાં કેન્ડિટેડ આ જાહેરાત રાહ જોઈને બેઠા હતા.

SSC MTS Bharti 2023 શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

અરજી ફી SSC MTS Bharti 2023

  • BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચુકવણી કરી શકાય છે.
  • મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી
  • અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/-

Also read SBI WhatsApp number to check the balance

જરૂરી ડૉક્યુમેન્ટ:

  • માર્કસશીટ
  • જાતિનો દાખલો
  • નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (ફક્ત General માટે)
  • આધારકાર્ડ
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)

SSC MTS Bharti 2023 કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

  1. સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  2. હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  3. ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  4. હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  5. હવે તમે MTS & હવાલદાર પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  6. ત્યારબાદઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
  7. તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.
સત્તાવાર સૂચના વાંચવા માટેઅહીં ક્લિક કરો
કેટેગરી પ્રમાણે જગ્યા જાણોઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top