RBI Recruitment 2023 : RBI Grade B Recruitment 2023

RBI Recruitment 2023
RBI Recruitment 2023

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) માં જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઓફિસરની પોસ્ટ માટે ભરતી અંગે જાહેરાત બહાર પાડવામા આવી છે.

Also read ITC Limited is Hiring Business Development Executives | Work From Office | Apply Online

આરબીઆઈ દ્વારા ઓફિસર ગ્રેડ B, (DR) જનરલ PY 2023, ઓફિસર ગ્રેડ B (DR) ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ (DEPR) અને ઓફિસર ગ્રેડ B (DR) સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ (DSIM) PY 2023 ની જગ્યાઓ ભરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

Also read ડાયાબિટીસ: અસરકારક ટિપ્સ, યુક્તિઓ અને કુદરતી ઉપચાર

RBI Recruitment 2023

સંસ્થારીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા
જોબ લોકેશનરીઝર્વ બેંક
કુલ જગ્યા291
જગ્યાનુ નામવિવિધ
અરજી શરૂ થવા તારીખ9-5-2023
અરજી કરવાની છેલ્લી તારીખ9-6-2023
ઓફીસીયલ વેબસાઇટwww.rbi.org.in

RBI ભરતી 2023

RBI Recruitment 2023 ની આ ખાલી પડેલી જગ્યાઓ પર અરજી કરવા માંગતા લાયકાત ધરાવતા ઉમેદવારો 09 મે 2023 થી આઈબીઆઈની સતાવાર વેબસાઇટ rbi.org.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આરબીઆઈ દ્વારા દેશમાં કુલ 291 ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ભરતી નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે.

Also read સફેદ વાળ કાળા કરવાના ઘરગથ્થુ ટ્રીક: Tips to Get Rid of White Hair Naturally

આ અંગે જણાવી દઈએ કે ખાલી પડેલી 291 જગ્યાઓમાંથી 222 જગ્યાઓ ઓફિસર ગ્રેડ બી ની જનરલ પોસ્ટ ભરતી ની છે. ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં હાથ ધરવામાં આવનાર ઓનલાઈન સીલેકશન પરીક્ષાના આધારે કરવામાં આવશે.

RBI ભરતી 2023
RBI ભરતી 2023

અગત્યની તારીખ

ગ્રેડ બી ઓફિસર માટે આરબીઆઈની ભરતી અંગેની મહત્વની તારીખોની જાહેરાત RBI દ્વારા શોર્ટ નોટિસ દ્વારા કરવામાં આવી છે.

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ – 09 મે, 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 09 જૂન, 2023

Also read ગેસની સમસ્યાથી પરેશાન છો? આ 4 વસ્તુઓનું સેવન કરો, તમને જલ્દી રાહત મળશે

ખાલી જગ્યાઓ

RBI Recruitment 2023 ખાલી પડેલ જગ્યાઓ માટેની વિગત નીચે મુજબ છે.

  • ઓફિસર ગ્રેડ બી જનરલ – 238 પોસ્ટ
  • ઓફિસર ગ્રેડ B ડીઈપીઆર – 38 પોસ્ટ
  • અધિકારી ગ્રેડ B ડીએસઆઈએમ – 31 પોસ્ટ

Also read Chandr Grahan 2023: ક્યારે છે વર્ષનુ પ્રથમ ચંદ્ર ગ્રહણ, ક્યા ક્યા દેશોમા દેખાશે ? કઇ રાશી પર શું અસર પડશે ?

પગાર ધોરણ

ગ્રેડ બી અધિકારી – રૂ. 55200/- પ્રતિ માસ

ઓફિસર ગ્રેડ ‘B’ (DR) ડીઈપીઆર – રૂ. 44500/- પ્રતિ માસ

ઉમર મર્યાદા

અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો જે RBI ગ્રેડ B ઓફિસર માટે અરજી કરે વય ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની નિયત કરવામા આવી છે.

Also read પ્રિસ્ક્રિપ્શન વિના દવા ન લો / Without Prescriptiona

શૈક્ષણિક લાયકાત

ઓફિસર ગ્રેડ ‘બી’ (ડીઆર) – (સામાન્ય): ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ સ્ટ્રીમમાં ઓછામાં ઓછા 60% માર્ક સાથે ગ્રેજ્યુએશન હોવા જરૂરી છે.

Also read ગરમીમાં દરરોજ એક વાટકી દહીં ખાવાથી શરીરને થશે આ 4 મોટા ફાયદા

ગ્રેડ ‘ બી ‘ (DR) અધિકારીઓ – DEPR: આ ભરતી માટે અર્થશાસ્ત્ર / અર્થમિતિ / માત્રાત્મક અર્થશાસ્ત્ર / ગાણિતિક અર્થશાસ્ત્ર / સંકલિત અર્થશાસ્ત્ર / ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી કરેલી હોવી જરૂરી છે

ગ્રેડ ‘ બી ‘ (DR) અધિકારીઓ – DSIM – IIT-ખડગપુરથી આંકડાશાસ્ત્ર/ગાણિતિક આંકડાશાસ્ત્ર/ગાણિતિક અર્થશાસ્ત્ર/અર્થશાસ્ત્ર/આંકડાશાસ્ત્ર અને માહિતીશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી કરેલ હોવી જરૂરી છે.

Also read હળદરનું દૂધ પીવું: 13 ભયંકર રોગોનો સોનેરી ઉપાય

અગત્યની લીંક

RBI Recruitment 2023 ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
RBI Recruitment 2023 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો શું છે ?

9-5-2023 થી 9-6-2023

રીઝર્વ બેંક ઓફ ઇન્ડીડીયા મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

291 જગ્યાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top