IB Vacancy 2023, IB માં મોટી ભરતી

IB Recruitment 2023: IBમાં મોટી ભરતી 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1675 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

Also read આ બેસ્ટ કેમેરા ટ્રાન્સલેટરથી કોઈપણ ભાષા તમારી ભાષામાં સરળતાથી ટ્રાન્સલેટ કરો, માત્ર તમારા ફોનના કેમેરા માંથી સ્કેન કરો અને તમારી ભાષામાં વાંચો

Intelligence Bureau (IB) Recruitment for Security Assistant/Executive & MTS Posts 2023

IB Recruitment 2023
IB Recruitment 2023
સંસ્થાનું નામઇન્ટેલિજન્સ બ્યુરો IB
પોસ્ટનું નામસિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ1675
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2023
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટwww.mha.gov.in

Posts Name:
• Security Assistant / Executive: 1525
• Multi Tasking Staff MTS (General): 150

Educational Qualification & Other Details: Please Read the Official Advertisement.

Also read અમદાવાદમા ૧ ફેબ્રુઆરીએ રમાશે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ

How to Apply: Interested and Eligible Candidates may Apply Online Through the official Website.

(More Details: Please Read Official Advertisement)

Important Dates:
• Starting Date for Submission of Online Application: 28-01-2023
• Last Date for Submission of Online Application: 17-02-2023

AdvertisementClick Here

Date Change Notice: Click Here

Apply Online and More Details: Click Here

IBમાં મોટી ભરતી 2023-ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top