
GEB online light bill payment, torrent power How to Pay Electricity Bill Online In Gujarat (Easy Way to Pay Electricity Bill ) how i pay my electric bill online? बिजली का बिल ऑनलाइन कैसे भरें ?
હેલો મિત્રો કેમ છો મજામાં છે તમારા માટે ગામ ની માહિતી લઈને આવજો મિત્રો તમારા ઘરનો ઇલેક્ટ્રિક બિલ કેટલો આવે છે તમારી ઇલેક્ટ્રિક બિલ તમે ક્યાં ભરવા જઇ રહ્યા છો
તમને ક્યાં ફરવા જવાની જરૂર નથી હવે તમે ઘર બેઠાં તમારા મોબાઈલની મદદથી તમે તમારી ઇલેક્ટ્રિક બિલ તમે ઘરે બેઠા કરી શકું છું જાણો કેવી રીતે તમે તમારું ઇલેક્ટ્રિક બિલ ભરી શકો છો તેની સંપૂર્ણ માહિતી તમે આ વેબસાઈટ માટે મળી જશે
PGVCL, MGVCL, DGVCL, UGVCL, and all other electrical power providers/supplier give us the facility to pay for Gujarat Electricity Bill Payment Online.
મિત્રો અહીં આ વેબસાઇટમાં આ પોસ્ટમાં તમને નીચે સંપૂર્ણ માહિતી આપી છે તમે જોઈ શકો છો તમે તમે ઓનલાઇન કેવી રીતે ભૂલી શકો તેની પણ અહીં વિશેષ માહિતી પણ આપે છે તે પણ તમે જોઈ શકો છો
Also read રાત્રે ઊંઘ ઘડીકમા ઊંઘ નથી આવતી, અજમાવો આ ઉપાયો
તમે એપ્લિકેશન દ્વારા ચૂકવણી કરી શકો છો:
તમને અહીં નીચે લીંક આપી છે તે માટે તમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું રહેશે ના એપ્લિકેશનની મદદથી તમે તમારો ઇલેક્ટ્રિક બિલ ભરી શકો છો
મિત્રો હવે તમે તમારો મોબાઈલ માં એપ્લિકેશન કરવા માટે કરી શકો છો
ONLINE LIGHT BILL pay guide Video : Click Here to view Video
Step 1. Pay your bills via your state’s electricity department website. and search in google for your power supplier site link.
Step 2. Select Quick Pay via the net banking Bill Pay system.
Step 3. Pay your bill by selecting the payment option and take a printout of your bill receipt or save it as PDF. Pay Electricity bills online in Gujarat.
Also read પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના 2023

વાંચો ફેક મેસેજ રિલેટેડ ન્યુજ ગુજરાતીમાં
મિત્રો અહી ઉપર એક લીન્ક આપેલ છે તેમાં તો તમને જાણવા જેવી માહિતી આપેલ છે જેમકે
તમે whatsapp ગ્રુપમાં આવા મેસેજ આવતા રહેશે જેમાં તમે તમારું લાઈટ બિલ ભરી શકો છો તેવા મેસેજ હોય છે
Also read LIC ભરતી 2023 ડીટેઇલ માહિતી
અને આવી જ ઘટના થઈ છે તેની લિન્ક અહીં ઉપર આપે છે તે તમે વાંચી શકું છું લાઇટ બિલ ભરવા આવો મેસેજ આવે તો સતત થઈ જજો

Important Link:
મિત્રો નીચે આપેલી લીંક જેમકે તમે ઉપર આપેલી એપ્લિકેશન નથી પણ લાઈટ બિલ ભરી શકો છો અને નીચે અલગ વેબસાઈટની લીંક પણ આપી છે
તમે વેબસાઈટની મદદથી પણ તમારે લાઈટ બિલ ભરી શકો છો
Also read પાસપોર્ટ પ્રોસેસ ની સમ્પુણઁ માહિતી ગુજરાતી માં જાણો
તમારા મોબાઈલમાં ઈન્ટરનેટ ની જરૂર રહેશે ઈન્ટરનેટની મદદથી તમે તમારા મોબાઇલમાં આ વેબસાઈટ ઓપન કરશો એટલે વેબસાઈટમાં તમને બધી જ રાખીને
તમને ઓનલાઇન લાઇટબીલ તમે બની શકો છો અહીં નીચે તેની લીન્ક આપેલ છે અલગ અલગ વિસ્તારમાં જુવો.
Check Your Bill :-
MGVCL ☞ Check Your Bill
DGVCL ☞Check Your Bill
PGVCL ☞ Check Your Bill
UGVCL ☞ Check Your Bill
Pay Your Bill :-
Madhya Gujarat Vij Company Limited (MGVCL) | Click Here |
Uttar Gujarat Vij Company Ltd. (UGVCL) | Click Here |
Paschim Gujarat Vij Company Ltd. (PGVCL) | Click Here |
Dakshin Gujarat Vij Company Ltd. (DGVCL) | Click Here |
Torrent Power Bill Payment – Quick Pay | Click Here |
મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને દરરોજ નવી નવી માહિતી નવું નવું જાણવા અને આવી ડિજિટલ માહિતી તમને આ વેબસાઈટ માંથી મળી જશે
અને ઇલેક્ટ્રિક બિલ ના ભરવાના હવે ધક્કા ખાવાનું બંધ કરી દો હવે તમે ઘર બેઠે તમારું લાઈટ બિલ ભરાઈ જશે
શેર કરો અને ન્યુઝ બ્રેકિંગ ન્યુઝ જાણવા શીખવા નોકરી ભરતી યોજના સરકારી માહિતી આપવી તમામ માહિતી તમને આ વેબસાઈટ માટે મળી જશે અને શેર કરો
તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલો આમાં આવી નવી નવી માહિતી મેળવવા માટે અમારી આ વેબસાઇટમાં જોડાયેલા રહો