
GSEB Duplicate marksheet : આપણે ઘણા વર્ષો પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મા.શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પાસ કરેલી હોય છે. ઘણી વખત આપણી SSC HSC બોર્ડની પરીક્ષા નુ રીઝલ્ટ ખોવાઇ જતુ હોય છે અથવા તુટી જતુ હોય છે. આવા સંજોગોમા તમે ગમે એટેલી જુની માર્કશીટ પણ હવે ડુપ્લીકેટ કઢાવી શકો છો. બોર્ડ તરફથી આ નવી સુવિધા શરુ કરવામા આવી છે. ચાલો આજે જાણીએ ધોરણ ૧૦ -૧૨ બોર્ડની માર્કશીટ ડુપ્લીકેટ કેમ કઢાવવી અને તેને શું પ્રોસેસ હોય છે ?

Board Exam Results: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જાણો ક્યારે જાહેર થઈ શકે છે બોર્ડની પરીક્ષાના પરિણામ.
- બોર્ડની પરીક્ષાનું વહેલી તકે આવશે પરિણામ
- પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ
- મે મહિનામાં આવી શકે છે પરીક્ષાના પરિણામ
માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વહેલી તકે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
GSEB Duplicate Marksheet: We have passed Gujarat Secondary and Higher Secondary Education Board Class 10th and 12th Exams many years back. Many times our SSC HSC Board Exam Result gets lost or corrupted. In such circumstances you can duplicate any old mark sheet now. This new facility has been started by the board. Let’s know today why duplicate mark sheet of class 10-12 board and what is the process?
GSEB Duplicate marksheet
૨૦૧૯ મા થઇ હતી શરુઆત
ડુપ્લીકેટ માર્કશીટ માટેની સુવિધાની શરૂઆત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. પહેલા SSC and HSC ડુપ્લિકેટ માર્કશીટ કઢાવવા માટે ગાંધીનગર રુબરુ ધક્કો ખાવો પડતો હતો. પણ આ ડિજિટલાઇઝેશનના જમાનામાં ઘરે બેઠા તમે SSC and HSC ડુપ્લિકેટ માર્કશીટ મેળવી શકો છો. આ માટે તમારે GSEB બોર્ડની ઓફીસીયલ
વેબસાઇટ www.gsebeservice.com પરથી સંપૂર્ણ પ્રોસેસ કરવી પડશે.. gsebeservice.com એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંકળાયેલ વેબસાઇટ છે, જેમાં એ ધોરણ 10 ના વર્ષ 1952 થી વર્ષ 2020 અને ધોરણ 12 ના વર્ષ 1976 થી વર્ષ 2019 સુધીના તમામ પરિણામના ડેટા એકઠા કરેલા છે.
જાણકારી માટે જણાવી દઈએ કે આ GSEB SSC and HSC Duplicate Marksheet Download Online પ્રક્રિયાની શરૂઆત શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના સમયમા થઇ હતી.
Also read Download Mparivahan, કોઈ પણ વાહન વિશેની જાણો
GSEB Duplicate marksheet Process
ધોરણ ૧૦-૧૨ બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયા ફોલો કરવી પડશે.
- ડુપ્લીકેટ માર્કશીટ સૌ પ્રથમ gsebeservice.com વેબસાઇટની મુલાકાત લેવી
- આ પછી વેબસાઇટ પર રજીસ્ટર કરવા માટે જરૂરી વિગત અને મોબાઈલ નંબર નાખવાના રહેશે.
- રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP સબમીટ કરીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરો
- એ પછી વેબસાઇટમાં મેનુ વિભાગમાં Students Tab પર ક્લિક કરીને તેમાં Online service ટેબ ખોલો
- આ પછી જો તમે જે ધોરણની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માંગતા હોય તે શોધી તેના પર ક્લિક કરીને સબમિટ કરો
- આ રીતે ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરો.
Let it be known that various fees have been fixed for obtaining duplicate mark sheet certificate. Rs. 50, migration fee Rs. 100 and equivalent certificate fee of Rs. 200 Speed-post charge Rs. is 50.

ડુપ્લીકેટ માર્કશીટ અગત્યની લીંક
GSEB Official website | click here |