Hello friends how are you today there is good news for you youngsters who are waiting for government recruitments and preparing for competitive exams. સરકારી ભરતી ની રાહ જોતા યુવાનો માટે સોનેરી તક, GPSC નુ ૨૦૨૩ નુ કેલેન્ડર ડીકલેર થયું છે અહીં આ વેબસાઈટ માંથી મળી જશે
Also read પક્ષીઓ માટે ખેડૂતે 20 લાખના ખર્ચે માટલાનો બંગલો બનાવ્યો
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાની આતુરતાથી રાહ જોતા અને તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સામાચાર સામે આવ્યા છે. આગામી 2, 9 અને 16મી એપ્રિલે GPSCની યોજાનારી વિવિધ પરીક્ષા હાલ મુલતવી રાખવામાં આવી છે. 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનાર પરીક્ષાને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું હાલ સામે આવ્યું છે.
9 એપ્રિલે પંચાયત સેવા મંડળની પરીક્ષા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. 9 એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. આ અંગે ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 29 જાન્યુઆરી 2023ના રોજ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે 09 એપ્રિલ 2023ના રોજ સવારે 11થી 12 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે.

સરકારી ભરતીઓની રાહ જોતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર છે.
GPSC has declared the calendar of recruitment exams to be held in 2023 and 2024. In which various recruitment exams of class 1 and class 2 will be held. It has also been announced how many posts these recruitment exams will be conducted to fill.
Also read ભારત ના દેશી જુગાડ ના ફોટા જોવો

તમને અહીં આ પોસ્ટ માં સમ્પુણઁ માહિતી આપેલ છે તમે જોઈ સખો છો
GPSC પરીક્ષા વર્ષ – 2023નુ કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
GPSC નુ ૨૦૨૩ નુ કેલેન્ડર ડીકલેર
- GPSC દ્વારા વર્ષ 2023-24 નું પરીક્ષા કેલેન્ડર ડીકલેર
- GPSC દ્વારા કેલેન્ડરમાં 2023 માં યોજાનારી તમામ ભરતી પરીક્ષાઓની ની વિગતવાર માહિતી
- નવા વર્ષમાં અલગ-અલગ મહિનામાં વર્ગ ૧ અને વર્ગ ૨ ની પરીક્ષાઓનું થશે આયોજન
Also read HD Camera for Android

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા વર્ષ 2023-24 નાં વર્ષનું પરીક્ષા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. અને તેની માહિતી અને કેલેન્ડ તમારા માટે આજે લાવીયા છીએ
સાથે તેની પ્રીલીમ પરીક્ષા અને મેઇન પરીક્ષા સંભવિત કઇ તારીખે યોજાશે તે પણ દર્શાવેલ છે.
Also read અમદાવાદમા ૧ ફેબ્રુઆરીએ રમાશે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
નવા વર્ષમાં અલગ-અલગ પરીક્ષાઓનુ આયોજન
ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા નવા વર્ષના મે મહિનામાં કુલ 12 પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે.
અને જેમાં નાયબ નિયામક, કાયદા અધિક્ષક, ટેકનિકલ ઓફિસર સહિતની અનેક ભરતી પરીક્ષાઓ યોજાનાર છે.
ત્યારે જૂન 2023 માં વર્ગ ૧ અને વર્ગ ૨ કક્ષાની ભરતી માટે કુલ 15 અલગ-અલગ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે.
જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવાશે, જેમા સૌથી વધુ જગ્યાઓ અંદાજે ૧૫૦ નાયબ મામલતદાર કક્ષાની ભરતી માટે હશે.
Also read IB Vacancy 2023, IB માં મોટી ભરતી
ઓગષ્ટથી ડિસેમ્બર સુધી પણ લેવાશે પરીક્ષા
મિત્રો ઓગષ્ટ મહિનામાં વર્ગ ૧ અને વર્ગ ૨ કક્ષાની ભરતી જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે.
સપ્ટેમ્બર મહિનામાં પણ 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોમ્બરમાં પણ 14 જેટલી પરીક્ષાનુ આયોજન કરવામા આવનાર છે.
ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા થનાર છે.
વધુમાં ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.
Also read WFVS: Upload Full Whatsapp Video Status
GPSC CALENDAR 2023
Gpsc Exam Calendar 2023 pdf Download | Click here |
Home Page | Click here |
મિત્રો તમારા માટે આ માહિતી લાવીયા છીએ અને એજીયુકેશન ની માહિતી તમને અહીં મળી જશે અને દરોજ નવી માહિતી અને નવું જાણવા અને સમ્પુણઁ માહિતી ગુજરાતી માં તમને અહીં વેબસાઈટ માંથી મળી જશે અને શેર કજરો
મિત્રો આવી ને આવવી માહિતી મળવો અને શેર કરો અને આ માહિતી આજે તમારા માટે લાવીયા છીએ તમને કેવી લાગી અમને કેમન્ટ કરી ને જણાવો