Today’s News of Corona Cases
24 કલાકમાં 7,830 નવા કોરોના કેસ, 16 મોત:40 હજારથી વધુ સક્રિય કેસ; એક દિવસમાં નવા કેસમાં 2 હજારનો વધારો Corona Cases છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 14 લોકોના મોત પણ થયા છે. 7 મહિના બાદ સાડા 7 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. 31 ઓગસ્ટના રોજ 7,946 …