મંકિપોક્સ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી: WHO

Monkey Pox- મંકીપોક્સ હવે વૈશ્વિક આરોગ્ય કટોકટી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા બહાર પાડવામાં આવેલ મંકીપોક્સ (એમપોક્સ) સંબંધિત અહેવાલમાં આ રાહતની માહિતી આપવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ડો. ટેડ્રોસ ડનનોમ ગ્રેબ્રેયસસે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું કે મંકી પોક્સ હવે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી. મંકિપોક્સ ગ્લોબલ Also read RTO Vehicle Information app તેમણે …

મંકિપોક્સ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી: WHO Read More »