વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2023 કાર્યરત છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે. The State Government of Gujarat has started Vahli Dikri Yojana. The procedure of the application form …
વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023 Read More »