શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં સફળતા મળશે, મકર રાશિના જાતકોએ વ્યર્થ ખર્ચ પર કાબુ રાખવો આવશ્યક છે
શુક્રવાર 19 મેના રોજ શનિ જયંતી તથા અમાસ છે. શુક્રવારે ભરણી નક્ષત્ર સવારે સવા સાત વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ કૃતિકા નક્ષત્ર શરૂ થશે. ભરણી નક્ષત્રને કારણે મુગદર નામનો અશુભ યોગ પછી છત્ર નામનો શુભ યોગ આખો દિવસ રહેશે. બપોરે 1.20 સુધી ચંદ્ર મેષ રાશિમાં રહેશે. ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવને તેલનો અભિષેક કરો. પિતૃઓ …