BARC Recruitment 2023: Bhabha Atomic Research Centre Recruitment : ભાભા એટોમીક રીસર્ચ સેન્ટટરમા હાલ ખૂબ મોટી ભરતી બહાર પડેલી છે.
હાલમા BARC Recruitment 2023 મા 4374 જેટલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જેમા સીધી ભરતી અને ટ્રૈનીંગ સ્કીમ હેઠળ વિવિધ ભરતીઓ આવેલી છે. ત્યારે આ ભરતીની તમામ માહિતે જેવી કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, અરજી કરવાની તારીખો વગેરે જેવી માહિતી ડીટીઇલ મા જોઇએ.
Also read Amazon is Hiring International Phone Associates | Work From Home | Apply Now
BARC Recruitment 2023
જોબ સંસ્થા | Bhabha Atomic Research Centre |
પોસ્ટનું નામ | સીધી ભરતી ટ્રેઇનીંગ સ્કીમ |
કુલ ખાલી જગ્યા | 4374 |
પગાર ધોરણ સ્ટાઇપન્ડ | પોસ્ટ મુજબ |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ | પોસ્ટ મુજબ વિવિધ |
જોબ સ્થળ | All India |
ઓનલાઇન અરજી કરવાની તારીખ | 24-4-2023 થી 22-5-2023 |
સતાવાર વેબસાઈટ | https://barconlineexam.com |
Bhabha Atomic Research Centre Recruitment
ભાભા એટમીક રીસર્ચ સેન્ટરમા આવેલી આ રીક્રુટમેંટ માટે વિવિધ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ,અરજી કરવાની તારીખો, અરજી ફી વગેરે જેવી માહિતી નીચે મુજબ છે.
આ પણ વાંચોThe Einstein Fellowship 2024 in Germany (Fully Funded)
BARC Recruitment 2023 Vacancy
BARC nee આ ભરતીમા નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
Also read High Court Of Gujarat Recruitment 2023
Direct Recruitment
પોસ્ટ | ખાલી જગ્યા |
ટેકનીકલ ઓફીસર /C | 181 |
સાયન્ટફીક આસીસ્ટંટ/B | 7 |
ટેકનીસીયન/B | 24 |
Also read OLX is Hiring Work From Home/ Office for Catalog Managers | Apply Online Now
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ | ખાલી જગ્યા |
કેટેગરી I | 1216 |
કેટેગરી II | 2946 |
પગારધોરણ
ભાભા એટમીક રીસર્ચ સેન્ટરમા આવેલી આ ભરતીઓ માટે નીચે મુજબ પોસ્ટ મુજબ પગાર/સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે.
Also read Visva Bharati Recruitment 2023
Direct Recruitment
પોસ્ટ | પગારધોરણ |
ટેકનીકલ ઓફીસર /C | 56100 |
સાયન્ટફીક આસીસ્ટંટ/B | 35400 |
ટેકનીસીયન/B | 21700 |
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ | સ્ટાઇપન્ડ પ્રથમ વર્ષ | સ્ટાઇપન્ડ બીજુ વર્ષ |
Category I | 24000 | 26000 |
Category II | 20000 | 22000 |
BARC Recruitment શૈક્ષણિક લાયકાત
BARC મા શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ મુજબ અલગ અલગ માંગવામા આવેલ છે. જેના માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
વયમર્યાદા
આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ માંગવામા આવેલ છે.
Direct Recruitment
પોસ્ટ | લઘુતમ વય મર્યાદા | મહતમ વય મર્યાદા |
Technical Officer/C | 18 | 35 |
Scientific Assistant/B | 18 | 30 |
Technician/B | 18 | 25 |
Also read RBI Recruitment 2023 : RBI Grade B Recruitment 2023
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ | લઘુતમ વય મર્યાદા | મહતમ વય મર્યાદા |
Category I | 19 | 24 |
Category II | 18 | 22 |
BARC Recruitment 2023 Application Fee
Direct Recruitment
પોસ્ટ | અરજી ફી | અરજી ફી માથી મુક્તિ |
Technical Officer/C | 500 | SC/ST, PwBD and Women |
Scientific Assistant/B | 150 | SC/ST, PwBD and Women |
Technician/B | 100 | SC/ST, PwBD, Ex-servicemen and Women |
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ | લઘુતમ વય મર્યાદા | મહતમ વય મર્યાદા |
Category I | 150 | SC/ST, PwBD and Women |
Category II | 100 | SC/ST, PwBD and Women |
અરજી કરવાની રીત
BARC ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારે નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- સૌપ્રથમ આ ભરતી માટે ની ઓફીસીયલ વેબસાઇટ https://barconlineexam.com વેબસાઇટ પર જવાનુ રહેશે.
- જેમા સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. ક્રીએટ કરો.
- ત્યારબાદ ફોટોગ્રાફ,સહિ તથા આધારકાર્ડ અને જરુરી ડોક્યુમેંટ સાથે રાખી ફોર્મ ભરવુ.
- ફોર્મ ભરી ફાઇનલ સબમિશન આપો.
- ઓનલાઇન ફોર્મ ભર્યા પછી ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
BARC Recruitment Important Link
BARC Recruitment 2023 નોટીફીકેશન PDF | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે. ?
4374