હવામાન વિભાગે ઠંડીની આગાહી

હેલો મિત્રો કેમ છો આજે હમણાં ખુબજ ઠંડી છે અને આજે હમણાં તેની માહિતી લઈને આવિયા છીએ અને નીચે તેની માહિતી આપેલ છે ઠંડીની આગાહી

ઠંડીની આગાહી આજકાલ ગુજરાતમા હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહિ છે. ત્યારે આવનાર 5 દિવસોમા કેવું હવામાન રહેશે તેની હવામાન વિભાગે આગાહિ કરી છે.

મિત્રો હમણા દરેક જિલ્લાઓમ અખૂબ જ ઠંડી પડી રહિ છે. લોકો ઠંડીથી બચવા માટે અલગ-અલગ ઉપાયો અજમાવી રહ્યા છે.

ઠંડીની આગાહી ની પલ તું પલ માહિતી અહીં આ પોસ્ટ માંથી મળી જશે અને શેર કરો અને સમ્પુણઁ માહિતી ગુજરાતી માં મળી જશે

Also read How to make a TV remote for your mobile, very easily

  • આગામી 5 દિવસ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ હજુ પણ રાજ્યમાં ઠંડી રહેશે યથાવત
  • કચ્છ જિલ્લામા આજે અને આવતી કાલે કોલ્ડ વેવ રહેશે.

રાજ્યમાં ખૂબ પડી રહી છે અને નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે મિત્રો દરેક જિલ્લામાં ઠંડી ભૂકામ બોલાવી રહી છે અને શિયાળમાં હાલ પિક પર છે અને ત્યારે જ છેલ્લા બે દિવસમાં અમદાવાદ સહિતના સહિતના રાજ્યમાં મોટાભાગના શહેરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે મિત્રો વધુ માહિતી આપો વિસ્તારમાં જુઓ

ઠંડીની આગાહી
ઠંડીની આગાહી

મિત્રો ગુજરાત જાણે જમ્મુ બની ગયું છે અને સીટી ઊભી થઈ ગઈ છે ઠંડીનો ખૂબ જ ભૂકા મારી દે તેવી ઠંડી છે ને અત્યાર સુધી દિવસ રાજ્યમાં ખૂબ ઠંડીનો જોડ યથાવત રહેશે તેવું હવામાન વિભાગનું કહેવાનું છે અને બીજી તરફ કચ્છમાં હજુ બે દિવસ અગાઉ કરવામાં આવી રહી છે

Also read ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે હોમ સેફ્ટી ટીપ્સ

ઠંડીની આગાહી

રાજયમા ઠંડીને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી નો ચમકારો જોવા મળશે. જેમાં પણ આગામી એક દિવસ ઠંડી મા ભારે ઉછાળો આવશે.

ત્યારબાદ તાપમાનમાં વધારાને લઈને ઠંડીમાં સામાન્ય ઘટાડાની શક્યતા જોવા મળી રહી છે.

એટલે કે એક દિવસ ઠંડી મા વધારો થયા બાદ 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થતા ઠંડી સામાન્ય ઘટી શકે છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં વધુ ઠંડી પડી રહિ છે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું.

Also read My name ringtone maker app

મિત્રો અલગ અલગ ઉપાય કરી રહ્યા છે મિત્રો બધા લોકો અને ઠંડીને અગાહી જે આપણા કચ્છમાં બે દિવસનો કોલ્ડની અગાહી આપી રહી છે વિસ્તારમાં માહિતી જો અને રાજ્યમાં તાપમાન કેટલું છે તેની પણ માહિતી અહીં તમને વેબસાઈટમાંથી મળી જશે અને અહીં નીચે ગુજરાતીમાં માહિતી આ પૈસા અલગ અલગ શહેરોના અલગ અલગ ડીગ્રી તાપમાન કેટલુ છે

રાજયમા આજના તાપમાન

મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં બે દિવસ માટે કોલ્ડવેવની પણ આગાહી કરાઈ છે. જેને લઈને આજે અને આવતી કાલે કોલ્ડ વેવ રહેશે.

Also read How to Know IMEI no In smartphone using USSD code

નલિયામાં ગઈકાલે 1 ડિગ્રી જ્યારે આજે 2 ડિગ્રી આસપાસ તાપમાન નોધાયું હતુ. ઉપરાંત પોરબંદર અને રાજકોટમાં પણ આજે કોલ્ડ વેવની સારી એવી અસર જોવા મળી રહી છે.

તો જામનગરમાં પણ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદ 7.6 ડિગ્રી આસપાસ નોંધાયું. જ્યારે ગાંધીનગર. 5.3 . સુરત. 12.2. રાજકોટ.

7.3 અને વડોદરા. 10.4 ડિગ્રી નોંધાયું તો પોરબંદર. 6.2. સુરેન્દ્રનગર. 8.7 મહુઆ. 9.5 . ડીસા. 7. નલિયા. 2 ડિગ્રી નોંધાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર – 5.7 ડીગ્રી

અમદાવાદ – 7.6 ડિગ્રી

ગાંધીનગર – 5.3 ડિગ્રી

સુરત – 12.2. ડિગ્રી

રાજકોટ – 7.3 ડિગ્રી

વડોદરા – 10.4 ડિગ્રી

પોરબંદર – 6.2 ડિગ્રી

સુરેન્દ્રનગર – 8.7 ડિગ્રી

મહુવા – 9.5 ડિગ્રી

ડીસા – 7 ડિગ્રી

નલિયા – 2 ડિગ્રી

આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં આ પોસ્ટ આપેલ છે અહીં નીચે આપેલ છે આ પોસ્ટ ની ક્રેડિટ લિંક છે
ક્રેડિટ લિંક

મિત્રો આવી નવી માહિતી મળી જશે તમને આ વેબસાઈટમાં અને જોડાયેલા રહો અને નવી નવી જાણવાનો જ મળી જશે અને ઠંડુ અને ઠંડા શિયાળાની આ કોલ્ડ વોર્નિંગ અને તેની માહિતી તમે આ વેબસાઈટ આપો તેની બ્રેકિંગ ન્યુઝ પણ મળી જશે

દરની દરરોજ ની નવી નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટમાં જોડાયેલા રહો અને તમને ન્યુઝ બ્રેકિંગ ન્યુઝ એપ્લિકેશન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top