સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક ગુજરાતી માં સમ્પુણઁ માહિતી જાણો

સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક

મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે તમારા સ્માર્ટફોન બનાવતી કંપનીનું ઝડપી થશે મોબાઇલ ચાર્જ થાય તેવી હાઈ કેપીસીટિ બેટરી અને ચાર્જ લોન્ચ કરેલ છેસ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક

ફોનની બેટરી લાઇફ ઘણી વધી શકે છે પરંતુ લોક લોકો થોડી બેદરકારી કરીને રહ્યા છે

તો આજે તમારા માટે તેની ટ્રી લઈને આવ્યો છે અહીં તેની માહિતી વિસ્તારમાં મળી જશે

મિત્રો ફોનની બેટરી લાઇફ વધારવા માટે ચાલો આજે એક લેખમાં જાણીએ કેટલીક જાણી અજાણી એ જાણી અજાણી વાતો શું આખી રાત ચાલુ રાખો તે યોગ્ય છે કે નહીં

સ્માર્ટ ફોન ટચિંગ આપણે કેટલી અગત્યની બાબતો ધ્યાન રાખવું જરૂરી છે અને આનાથી તમારા ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલી શકે છે

અને લાંબા ગાળે તેની લાઇફનો લાંબી થશે પછી આપેલી પાંચ બાબતો વિષે માહિતી મેળવી તેનું ધ્યાન રાખવું

સ્માર્ટ પણ હવે આપણા જીવનનો એક ભાગ એક ભાગ બની ગયો છે ને એના વગર જાણે કામ થતું નથી અને લોકો લાંબો સમય ટકે તેવી બેટરી છે

અને લોન્ચ કરે છે તો આજે તેની માહિતી તમારા માટે લાગે છે

મિત્રો જે પણ ભાઈઓ મિત્રો સ્માર્ટફોન યુઝ કરતા હોય એવા ભાઈઓ મિત્રો માટે આ માહિતી ખૂબ જ સપોર્ટ અને કામની માહિતી છે તો જરૂર ને જરૂર શેર કરજો

અને તમારા બીજા whatsapp ગ્રુપમાં પણ મોકલજો ને જે પણ તમારા મિત્રો છે જે વધારે ફોનનો ઉપયોગ કરે છે તેવા એટલું માહિતી જરૂર મોકલજો

Also read ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023

સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક

ચાર્જીંગ સાવ પુરુ થાય તે પહેલા ચાર્જ મા મૂકવો

મિત્રો બેટરી ચાર્જિંગ એલર્ટની કયારેય રાહ ન જુઓ.

અને હંમેશા બેટરી સંપૂર્ણ પુરી થવાની રાહ જોશો નહીં. ફોનમાંથી એલર્ટ મળતા પહેલા ફોનને ચાર્જમાં મુકી દેવો.

ફોન એક જ વારમાં સંપૂર્ણ ચાર્જ થાય તે પહેલાં જ પાવર પ્લગથી ડિસ્કનેક્ટ થઈ શકે છે.

હંમેશા ઓરીજનલ ચાર્જરનો જ ઉપયોગ કરો

હંમેશા મોબાઈલ ની સાથે આવેલું ઓરીજનલ ચાર્જર જ વાપરવા ની ટેવ રાખવી જોઇએ.

અને કયારે આપણાં પાસે ઓરીજનલ ચાર્જર ના હોય તોજ વિકલ્પરુપેમાં ઉપયોગ કરવો

જો તમે લાંબા સમય સુધી અન-કોમ્પિટેબલ ચાર્જરનો ઉપયોગ કરો છો, તો તમારા ફોનની બેટરીને નુકસાન થવાની સંભાવના રહેલી છે.

Also read બાળકોને વાંચતા શીખવા માટે એપ્લિકેશન

ચાર્જ થયા બાદ સોકેટમાંથી ચાર્જરને દૂર કરો

નવા સ્માર્ટફોન ના ફીચર મુજબ બેટરી ફુલ ચાર્જ થયા પછી ચાર્જ થવાનું બંધ કરી દે છે.

પરંતુ, તેનો અર્થ એ નથી કે ચાર્જર પણ કામ કરવાનું બંધ કરી દે છે.

આ સિવાય ચાર્જ કરતી વખતે શક્ય હોય ત્યા સુધી મોબાઈલ ફોનનો ઉપયોગકરવાનુ ટાળો.

આનાથી બેટરી ઝડપથી ચાર્જ થતી નથી અને બેટરીના સેલને અસર કરે છે.

ઈમ્પોર્ટ અને કામની માહિતી છે અને શેર કરજો અને જે પણ ભાઈઓ અને મિત્રો ફોન નો ખુબજ ઉપયોગ કરે છે તેવા ભાઈઓ ને જરૂર મોકલજો

Also read શિક્ષકો માટે ઊર્જામુનિ- સોલાર રૂફટોપ યોજના

ચાર્જીંગ કરતી વખતે ફોનનો ઉપયોગ ન કરો ખાસ કરીને ચાર્જ કરતી વખતે ગેમ રમશો નહીં કે વીડિયો જોશો નહીં.

આ કારણે બેટરી પૂરી કેપેસિટી સાથે ચાર્જ થઈ શકતી નથી.

જેની અસર તેની બેટરી ની લાઈફ પર પણ જોવા મળી રહી છે.

બેટરીનું નુકસાન આ રીતે થઈ શકે

તાપમાનથી પણ બેટરી પર ઘણી અસર પડે છે. અને ઉચ્ચ તાપમાન બેટરી પર વધુ દબાણ કરે છે.

આ કારણે તેની ક્ષમતા ઝડપથી ઘટી જાય છે. આવી સ્થિતિમાં ફોનની બેટરીને ખૂબ ગરમ રૂમમાં ચાર્જ ન કરવી જોઇએ.

JOIN OUR WHATSAPP GROUP FOR LATEST UPDATES

મિત્રો જે પણ ભાઈઓ મિત્રો સ્માર્ટફોન યુઝ કરતા હોય એવા ભાઈઓ મિત્રો માટે આ માહિતી ખૂબ જ સપોર્ટ અને કામની માહિતી છે તો જરૂર ને જરૂર શેર કરજો

અને તમારા બીજા whatsapp ગ્રુપમાં પણ મોકલજો ને જે પણ તમારા મિત્રો છે જે વધારે ફોનનો ઉપયોગ કરે છે તેવા એટલું માહિતી જરૂર મોકલજો

Also read Hide photos and videos

અમારા whatsapp ગ્રુપની લીંક પણ તમે આ પોસ્ટ ને માથે મળી જશે મારા વગર પણ જોઈ શકો છો

તમને આ વેબસાઇટમાં આવી ગુજરાતીમાં માહિતી સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં માટે મળી જશે

અને દરરોજ નવી નવી અપડેટ નવું નવું જાણવા ની વેબસાઈટ માટે મળી જશે આ માહિતી તમારા માટે જાણવાની માહિતી છે તો તમને કેવી લાગી અમે કમેન્ટ કરીને જણાવી શકો છો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top