રાજ્ય સરકારે વર્ગ 3ની ભરતી માટે મોટા ફેરફાર કર્યા, હવે દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી

હવેથી કલાર્ક, સિનિયર કલાર્ક, જુનીયર ક્લાર્ક, ઓફિસ આસીસ્ટન્ટ ભરતી માટે નવા નિયમો લાગુ પડશે. વર્ગ 3ની ભરતી માટે દ્વિ સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરાઇ છે. સરકારી

રાજ્ય સરકારે વર્ગ 3ની ભરતી માટે મોટા ફેરફાર કર્યા, હવે દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી

વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહી

ભરતી બોર્ડના નિયમોને આધિન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે

જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ગુજરાત (Gujarat) સરકારે વર્ગ 3ની ભરતી (class 3 Recruitment) માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારી વર્ગ 3ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી કલાર્ક, સિનિયર કલાર્ક, જુનીયર ક્લાર્ક, ઓફિસ આસીસ્ટન્ટ ભરતી માટે નવા નિયમો લાગુ પડશે. વર્ગ 3ની ભરતી માટે દ્વિ સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરાઇ છે.

આ પણ વાંચો-Download SAT Exam Report card Online

Will SSC CHSL be conducted in 2023?

The Staff Selection Commission has released the SSC CHSL 2023 exam dates for tier 1 at ssc.nic.in. As per the notice, SSC CHSL tier 1 exam will be held from August 2 to 22, 2023.

SSC CHSL exam dates 2022-23.

SSC CHSL EventsSSC CHSL Exam Dates 2022-23
SSC CHSL exam datesMarch 9 to 21, 2023

ક્લાસ 3ની પરીક્ષા માટે કોઈ વેઇટિંગ લિસ્ટ નહીં બને

મળતી માહિતી પ્રમાણે મુખ્ય પરીક્ષાના આધારે જ મેરીટ બનશે. કોઈ વેઇટિંગ લિસ્ટ નહીં બને. દર વર્ષે વિભાગોએ પોતાની ખાલી જગ્યાઓ અંગે સેક્રેટરીને જાણ કરવાની રહેશે. તો સાથે જ ગુજરાતી કે ઇંગ્લિશમાં પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે. ભરતી બોર્ડના નિયમોને આધિન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે પછી મેરિટ પ્રમાણે ઉમેદવારોની પસંદગી થશે.

Alo read ડિનર પછી હળવું આ 1 કામ કરો: વજન નહીં વધે..ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે..જાણો બીજા અઢળક ફાયદાઓ

મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે

નવા નિયમોની જાહેરાત પ્રમાણે જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.

Also read IPL: ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ આશા પર પાણી ફેરવ્યું, ઓલ રાઉન્ડરની 1 વિકેટ 3 કરોડની! કોઈના 1 રનની કિંમત 20 લાખ

કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ લેવાયો નિર્ણય

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક અને નિષ્ણાતો સાથેના લાંબા અધ્યયન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે.

Also read શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં સફળતા મળશે, મકર રાશિના જાતકોએ વ્યર્થ ખર્ચ પર કાબુ રાખવો આવશ્યક છે

What is the last date to apply for SSC 2023?

The SSC CHSL Apply Online 2023 last date is 8th June 2023.

The SSC CHSL exam is conducted by the Staff Selection Commission (SSC) to recruit eligible candidates for various posts in different departments.

ગેરરીતિઓને અટકાવવા સરકારે આ નિર્ણય લીધો

મહત્વનું છે કે આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે, સૂત્રોનું માનીએ તો સરકારી નોકરીની ભરતીઓ માટેની પરીક્ષાઓમાં વારંવાર થતાં પેપરલીક કાંડ અને ગેરરીતિઓને અટકાવવા સરકારે આ નિર્ણય લીધો છે.

What are recruitment rules?

Recruitment Rules are rules notified under proviso to Art cle 309 or any specific statutes for post(s) prescribing inter alia the method of cruitment and eligibility for such recruitment.

Who is eligible for SSC CHSL 2023?

The SSC CHSL age limit for the posts has been set at a minimum 18 years and a maximum of 27 years as on 1st of August 2023, i.e. candidates born not before 2nd August 1996 and not later than 1st August 2005 are eligible to apply for the SSC Combined Higher Secondary Level Exam.

What is the salary of Chsl 2023?

SSC CHSL Salary Structure 2023

SSC CHSL Salary- DEO / PA / SA
CriteriaCity XCity Z
PayscaleRs. 5,200 – 20,200Rs. 5,200 – 20,200
Grade PayRs. 2400Rs. 2400
Basic payRs. 25,500Rs. 25,500

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top