શિયાળામા મુલાયમ સ્કીન ઉપાયો

હેલો મિત્રો કેમ છો આને તમારા માટે હેલ્થ ની માહિતી લઈને આવીયો છું શિયાળામા મુલાયમ સ્કીન ઉપાયો: દર વખતે શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જવી એ દરેક માણસ માટે સામાન્ય સમસ્યા છે.

તમને અહીં તમારી સ્કીન ને શુષ્ક થતી રોકવા માટે તમે અનેક પ્રકારના ક્રીમ કે મોશ્ચરાઈજર લગાવતા હોઇએ છીએ

પણ ફક્ત ક્રીમ લગાવવાથી જ કામ નહી ચાલે.

જો શિયાળામાં તમે તમારી ત્વચાની ચમક વધારવા માંગતા હોય

તો તમારે એવી કેટલીક વસ્તુઓ પણ વાપરવી પડશે જેનાથી તમારી ત્વચાને અંદરથી પુરતુ પોષણ મળે..

આપણ વાંચો : દેશી જુગાડ ના આ દશ ફોટો જોઈ ને તમે પણ ફ્રેશ થઈ જશો, સલામ છે આવા સંશોધકો ને😂

આવો જાણીએ શિયાળામાં ત્વચાની ચમક માટે કઇ વસ્તુઓ વાપરવી જોઇએ.

શિયાળામા મુલાયમ સ્કીન બનાવવા અપનાવો આ ઉપાયો

શિયાળામા મુલાયમ સ્કીન
શિયાળામા મુલાયમ સ્કીન

ચેહરાની ચમક માટે કાકડીનો ઉપયોગ

કાકડી શરીર માટે નેચરલ ટોનરનું કામ કરે છે. ત્વચા પર દરરોજ કાકડીનો રસ લગાવવાથી ચેહરો ની ચમક ગ્લો બને છે.

અને તમારા ઘરમાં તમે કાકડી ના રસનો ચહેરા પર રેગ્યુલર મસાજ કરવાથી ચહેરા પર રહેલા કાળા ડાઘ અને કરચલીઓ પણ ઓછી થાય છે.

તો વળી કાકડીની સ્લાઇસ કાપીને તેને આંખ પર મૂકવાથી શરીરનો થાક દૂર થશે

અને આંખોને આરામ મળવાની સાથે આંખોની નીચેના કાળા કુંડાળા પણ દૂર થશે.

Also read અમદાવાદમા ૧ ફેબ્રુઆરીએ રમાશે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ

હવે વાત કરીએ ત્વચાની સુંદરતા માટે લીંબુ કેટલુ ઉપયોગી છે.

લીંબુના રસથી ચહેરા પર બ્લિચિંગ કરી શકાય ? જી હા હવે પાર્લરમાં જવાની જરૂર નહીં અને ખર્ચો કરવાની જરુર નથી

લીંબુની બ્લિચિંગ ઇફેક્ટ તો સારી છે જ, સાથે તેની સુવાસથી પણ આજુબાજુ વાતાવરણ મા તાજગી ની લહેર પ્રસરી ઉઠે છે.

એક ચમચી લીંબુનો રસ લઇ તેમાં એટલા જ માપની ખાંડ નાંખી તેનુ મિશ્રણ બનાવી ઘૂંટણ અને એડીએ ઘસવાથી પણ ત્યાંની ત્વચા ચમકદાર થાય છે.

નેચરલ હેર કંડિશનર તરીકે પણ લીંબુ બહુ ફાયદાકારક સાબિત થયુ છે.

ત્વચાની ચમક માટે પપૈયુ

મિત્રો આ પપૈયાથી ત્વચાને રાહત મળે છે. રાતે બે ગ્લાસ પાણી સાથે પપૈયાના બે ટૂકડા ખાવાથી તમારું પેટ સાફ રહેશે

અને કબજીયાત ની સમસ્યા દૂર થશે, આનાથી ત્વચાને લગતી સમસ્યાઓ ઘણા અંશે ઓછી થઇ જશે.

બ્લેકહેડ્સ દૂર કરવા શુ કરવુ તો આ સમસ્યા દરેકને હોય છે ત્યારે તેના માટે ખુબ ઉપયોગી છે ટામેટું…

ટામેટામાં એસિડની માત્રા પુષ્કળ હોય છે. માટે તે તૈલી ત્વચા માટે ઘણું ફાયદાકારક છે અનેઉપયોગી પણ છે

ટામેટામાં વિટામિન સી અને પોટેશિયમની માત્રા ઘણી વધુ હોય છે.

માટે તે ત્વચામાં ચમક જાળવી રાખવા અને બ્લેકહેડ્સને ઓછા કરવામાં બહુ મદદરૂપ હોય છે.

હેલ્થ ની માહિતી છે શેર કજરો અને તમારા ભાઈઓ અને મિત્રો અને બીજા વહાર્ટસપપ ગ્રુપ માં પણ મોકલજો

Also read આંબેડકર આવાસ યોજના

સ્કિન ટાઇટનિંગ માટે બટાકાનો ઉપયોગ

સ્કીન ડાયટિંગ માટે બટા ઉપયોગ કરવો કાચા બટાકા સુંદરતા સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ સામે કારગર સાબિત થાય છે

અને મિત્રો માત્ર આંખોને રાહત પહોંચાડવાનું કામ નથી કરતાં પણ આંખો નીચે રહેલા કાળા ડાઘ પણ ઓછા કરે છે

કાચા બટાકાનો રસ ત્વચા પર ઘસો અને સૂકાયા બાદ તેને સાફ કરી દેવાના બટાકાનો રસ, લીંબુ, જવનો લોટ, દૂધમાં મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.

મિત્રો આ બધા ઘરેલુ ઉપચાર છે શેર કરોજો અને આ બધા ઘરેલુ ઉપચાર તમારા માટે કોઈ પણ પ્રકાર નો નુકસાન કારક પણ નથી

તમને અન્ય તમે અહીં હેલ્થને લગતી ન્યુ હેલ્થ ટિપ્સ હેલ્થ લગતી માહિતી અને હેલ્થને લગતી તમામ માહિતીઓ સરકારી માહિતી તમે આ વેબસાઈટ માટે મળી જશે અને સંપૂર્ણ માહિતી તમે ગુજરાતીમાં મળી જશે

Credit link

મિત્રો તમને અન્ય તમે અહીં હેલ્થને લગતી ન્યુ હેલ્થ ટિપ્સ હેલ્થ લગતી માહિતી અને હેલ્થને લગતી તમામ માહિતીઓ સરકારી માહિતી તમે આ વેબસાઈટ માટે મળી જશે અને સંપૂર્ણ માહિતી તમે ગુજરાતીમાં મળી જશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top