શિક્ષકો માટે ઊર્જામુનિ- સોલાર રૂફટોપ યોજના

હેલો મિત્રો મજામાં આજે તમારા માટે ઉર્જા મુનિ યોજના 2023 ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળા સરકારી શિક્ષકો માટે ઉર્જા મુનિ યોજના આવી છે મિત્રો આ યોજનાની આજે આ યોજનાની માહિતી લાવ્યા છે આ સમ્પુણઁ માહિતી તમને વિસ્તાર માં અને ગુજરાતી માં આ પોસ્ટ માં આપેલ છે ઊર્જામુનિ યોજના:

અહીં નીચે સ્ટેપ તું સ્ટેપ માહિતી પણ આપેલ છે અને શેર કરજો

Also read HD Camera for Android

URJAMUNI YOJNA : Adopt Gujarat Solar Rooftop Yojana under Urjamuni Yojana for Primary Teachers of the State.

ઊર્જામુનિ યોજના

ઊર્જામુનિ યોજના: રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટેની ઊર્જામુનિ યોજના અંતર્ગત ગુજરાત સોલાર રૂફટોપ યોજના અપનાવો.

Also read ભારત ના દેશી જુગાડ ના ફોટા જોવો

ઊર્જામુનિ યોજના-2023 :

આ યોજના હેઠળ રાજ્યના પ્રાથમિક શિક્ષકો સોલાર રૂફટોપ યોજનાનો લાભ મેળવી શકાશે. અને મિત્રો આ યોજનાની સમ્પુણઁ માહિતી તમને અહીં આ વેબસાઈટ માં મળી જશે

કોઈ નવી માહિતી તમને અહીં માહિતી તેની પણ મળી જશે

  ઊર્જામુનિ યોજના-2023 ની  સંપૂર્ણ જાણકારી અહીંયા આ આર્ટીકલમાં આપવામાં આવેલ છે.

Also read GPSC નુ ૨૦૨૩ નુ કેલેન્ડર ડીકલેર

આ ઊર્જામુનિ યોજનાનો લાભ કોને મળશે ?

માત્ર ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળાના સરકારી શિક્ષકો (કાર્યરત કે નિવૃત)

તેમના કુટુંબીજનો / પરિવારજનો.

ઊર્જામુનિ યોજનાનો લાભ લેવા માટે શિક્ષકે શું કરવું?

સ્ટેપ-1 : અહિયાં આપેલ PDF ફાઈલમાં તેની જાણકારી આપેલ છે.  અહીંયા PDF ફાઈલમાં આપેલ ક્યુ આર(QR) કોડ સ્કેન કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવું.

Also read WFVS: Upload Full Whatsapp Video Status

અથવા 

નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી માહિતી મેળવવી શકો છો. 

સ્ટેપ-2 : ઓનલાઈન ફોર્મ બે માં જરૂરી ડોક્યુમેન્ટ જોડવા.

સ્ટેપ-3 : ફક્ત જીઈબી(GEB) મીટર બુકિંગ ચાર્જ ભરી આખી સોલર સિસ્ટમ બુક કરાવો. નોંધ જેનું સિલેક્શન ન થાય તેમના મીટરનો ચાર્જ બે દિવસમાં રિફંડ કરવામાં આવશે.

Also read IB Vacancy 2023, IB માં મોટી ભરતી

ઊર્જા મુનિ યોજનાની વિસ્તૃતમાં જાણકારી : અહીં ક્લિક કરો.

https://drive.google.com/file/d/1pDGT7f87bJ_30nUa-ACsoMfD4vGmZ6qz/preview

ઊર્જામુનિ યોજનાની વધુ માહિતી માટે અહીં આપેલ pdf સંપૂર્ણ વાંચવી. ઊર્જામુનિ યોજનાનો લાભ લેવા ઈચ્છુક શિક્ષક મિત્રોએ નીચેની લિંક ઉપર ક્લિક કરી સંપૂર્ણ વિગતો ભરી અરજી કરી શકે છે.

ગ્રીન એનર્જી પરિયોજના :

  1. પ્રધાનમંત્રીશ્રીએ  30મી જુલાઇએ ઐતિહાસિક પહેલ તરીકે ઊર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરાવ્યો.
  2. આ યોજના પાછળ પાંચ વર્ષમાં રૂ. 3 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ કરવામાં આવશે.
  3. આ યોજનાનો ઉદ્દેશ ડિસ્કોમ અને ઊર્જા વિભાગોની પરિચાલન કાર્યક્ષમતા અને નાણાકીય ટકાઉક્ષમતામાં સુધારો કરવાનો છે
  4. ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની પરાકાષ્ઠાને અંકિત કરતી ગ્રાન્ડ ફિનાલેમાં પ્રધાનમંત્રી ભાગ લેશે.
  5. પ્રધાનમંત્રી રૂપિયા 5200 કરોડ કરતાં વધારે મૂલ્યની NTPCની વિવિધ ગ્રીન એનર્જી પરિયોજનાઓ સમર્પિત કર્યું અને શિલાન્યાસ કર્યું હતું.
  6. માનનીય પ્રધાનમંત્રીજીએ રાષ્ટ્રીય સૌર રૂફટોપ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો.

Also read અમદાવાદમા ૧ ફેબ્રુઆરીએ રમાશે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ

મિત્રો તમને આ માહિતી અને દરોજ નવી માહિતી અને સરકારી ન્યૂઝ અને માહિતી મળવો અમારા વહાર્ટસપપ ગ્રુપ માં થી અને નીચે ગ્રુપ ની લિંક આપેલ છે જોઈન થાવ

Also read દરરોજ સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે

ઊર્જામુનિ યોજના-2023 :

Energy Muni Yojana This scheme has been announced especially for Gujarat state primary school government teachers. Under this scheme, teachers will be able to install a solar rooftop system with interest-free easy installments, and also get permanent relief from electricity bills by taking advantage of this scheme.

Every teacher friend wants to install a solar rooftop system by taking advantage of government subsidy but is deprived of the benefit of the current most popular scheme due to not being able to arrange a huge amount of money at once.

Electricity is a basic need but day by day increasing electricity rates are increasing the concern of our teacher friends.

Everyone must have thought of installing this system at one time or another, but due to the above reasons, they have not been able to realize their dream of permanently getting rid of huge electricity bills by taking advantage of this popular scheme.

So the Gujarat government has implemented Urjamuni Yojana in front of all your teacher friends. Through this scheme, all the teacher friends will be able to settle this system with easy installments without interest leaving their worries behind.

Also read આંબેડકર આવાસ યોજના

IMPORTANT LINK(મહત્વપૂર્ણ લિંક) :

નોંધ: પૂરતી ચકાસણી કરી પછી જ નાણાંકીય વ્યવહાર કરવો. અમે આવી કોઈ જાહેરાતની પુષ્ટિ કરતા નથી. જાતે ચકાસણી કરી પછી ફોર્મ ભરવું.

મિત્રો તમને મિત્રો તમને આ યોજના કેવી લાગી અમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને માહિતી બીજી કોઈ સરકારી યોજના બહાર આવી હોય એના માટે આપણે નથી

તો પણ અમે જણાવી શકો છો તે પણ યોજના આ વેબસાઇટ અપડેટ કરી આપવામાં આવશે અને શેર કરો અને તમારા બીજા ભાઈઓ મિત્રો ને પણ મોકલવાની જરૂર પણ આવી સરકારી યોજનાઓ બહાર પાડી તે જ રહેશે અને નવી નવી યોજનાઓ આવતી રહે છે અને આવી યોજનાઓના લાભ લો અને આગળ વધો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top