વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો ગુજરાતી માં વાંચો

હેલો મિત્રો તમને અહીં આજે વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો છે તેની માહતી લઈને આવીયો છું અને અહીં નીચે તેની માહિતી વિસ્તાર માં આપેલ છે અને ગુજરાતી માહિતી આપેલ છે

વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો : દેશના ઘણા રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે અને તાપમાન નો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે,

આવી ઠંડીમા લોકો ઠુંઠવાઇ રહ્યા છે. આટલા તાપમાન સામાનુ જનજીવન પર ઘણી અસરો પડી છે.

જો તમને લાગે છે કે આ ઠંડી ખૂબ જ વધુ છે તો તમારે દુનિયાના 5 સૌથી ઠંડા શહેરો વિશે જાણવુ જોઈએ.

આજે આપણે વિશ્વના 5 એવા શહેરો વિશે જાણીશુ જ્યાં ઠંડી લોહી જમાવી દે તેવી હોય છે, તેમ છતાં આ સ્થિતિ વચ્ચે લોકો અહીં રહે છે.

Also read Document List : ગુજરાત સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા તથા વિવિધ દાખલા કઢાવવા માટેની જરૂરી ડોક્યુમેન્ટની યાદી

JOIN OUR WAHARTSPUP GROUP LINK IS ALSO GIVEN BELOW HERE CLICK HERE

વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો
વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો

વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો

રેલોનાઇફ, કેનેડા (Yelloknife, Canada)

Yelloknife, Canada
Yelloknife, Canada

કેનેડા મા આવેલા યેલોનાઇફને અહીંના 100 શહેરોમાં સૌથી ઠંડુ શહેર ગણવામા આવે છે.

અહીં સરેરાશ તાપમાન શૂન્યથી -27.9 ડિગ્રી સેલ્સિયસ જેટલુ નીચુ હોય છે. તો લઘુત્તમ તાપમાન શૂન્યથી -51 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી જાય છે.

અસ્તાના, કઝાકિસ્તાન (Astana, Kazakhstan)

Astana, Kazakhstan
Astana, Kazakhstan

કઝાકિસ્તાન મા આવેલુ અસ્તાના શહેર પોતાની મોટી અને આકર્ષક ઈમારતો માટે જાણીતું છે.

અહીં શિયાળાની ઋતુ ખૂબ લાંબી અને કઠીન હોય છે.

આ શહેરમા શિયાળામાં સરેરાશ તાપમાન માઈનસ -14.2 ડીગ્રી જેટલુ અને લઘુત્તમ તાપમાન માઈનસ -51.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી જાય છે.

નવેમ્બર અને એપ્રિલની વચ્ચે અહીં બધું જામી જાય છે. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકો આ શહેરમા રહે છે.

બૈરો, અમેરિકા (Barrow, Utqiagvik, USA)

Barrow, Utqiagvik, USA
Barrow, Utqiagvik, USA

અલાસ્કામાં આર્કટિક સર્કલની ઉપર આવેલુ બૈરો શહેરને હવે Utqiagvik નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં ગરમી કે ઓછી ઠંડીવાળા દિવસો આખા વર્ષમા માત્ર 120 જ હોય છે.

શહેર હંમેશા વાદળોથી ઢંકાયેલું રહે છે. અહીં સરેરાશ તાપમાન માઇનસ 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે

અને લઘુત્તમ તાપમાન માઇનસ 49 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ નોંધાય છે.

અહીં એટલી ઠંડી હોય છે કે સમુદ્રનું પાણી પણ ઘણી વખત જામી જાય છે.

ઉલાનબાતોર, મંગોલિયા (Ulan Bator, Mangolia)

Ulan Bator, Mangolia
Ulan Bator, Mangolia

ઉલાનબાતોરને દુનિયાની સૌથી ઠંડી રાષ્ટ્રીય રાજધાની કહેવામાં આવે છે.

અહીં ગરમી તો ખૂબ જ પડે છે સાથે-સાથે ઠંડી પણ ખૂબ પડે છે.

ગરમીમાં અહીં મેક્સીમમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે

તો ઠંડીમાં તાપમાન ઘટીને -42 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ પહોંચી જાય છે.

અહીં જાન્યુઆરીમાં એવરેજ તાપમાન -24.6 ડિગ્રી સેલ્સિયસ જેટલુ નીચુ રહે છે.

ઉત્તરી મિનેસોટા, યુનાઇટેડ સ્ટેટ્સ (North Minnesota, US)

North Minnesota, US
North Minnesota, US

ઉત્તરી મિનેસોટો શહેર પોતાની રેકોર્ડ બ્રેક હિમવર્ષા માટે જાણીતું છે.

અહીં એવરેજ 71.6 ઇંચ વરસાદ થાય છે, જેના કારણે તેને આઈસ બોક્સ ઓફ ધ નેશન કહેવામાં આવે છે.

અહીં તાપમાન શૂન્યથી 48 ડિગ્રી સેલ્સિયસ જેટલુ નીચુ પહોંચી જાય છે.

Friends you come here from this website and you will get information like News and breaking news Alcation information Education information and like to know and Viral news here this website information.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top