વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download લી દિકરી યોજના નુ ફોર્મ …. વ્હાલી દિકરી યોજના
વ્હાલી દિકરી યોજના ના નિયમો નો વિગતવાર પરિપત્ર અને ફોર્મ.
દિકરી ધો.1 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 4000 નો પ્રથમ હપ્તો, દિકરી ધો.9 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 6000 નો બીજો હપ્તો, દિકરી 18 વર્ષની થશે ત્યારે રૂ. 1 લાખ મળશે.
કયા ફોર્મ ભરીને આપવુ
કોને લાભ મળશે
કયા ડોક્યુમેન્ટ જોડવાના છે
નીચેની લીન્ક પરથી ફોર્મ અને પરિપત્ર ડાઉનલોડ કરી શકસો.
Also read જો ઘરમાં માખીઓ વધી ગઈ હોય તો અપનાવો આ ઘરેલું ઉપાય
વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download
પોસ્ટ નામ | વ્હાલી દિકરી યોજના 2022 |
પોસ્ટ પ્રકાર | યોજના |
લાભાર્થી | ગુજરાતની દીકરીઓ |
હેઠળ | ગુજરાત સરકાર |
વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) |
સત્તાવાર પોર્ટલ | https://wcd.gujarat.gov.in/ |
લાભ | રૂ. 1,10,000ની સહાય |
અરજી | ઓફલાઈન |
વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download
વ્હાલી દીકરી યોજનામાં મળતી સહાય
વ્હાલી દિકરી યોજનામાં દીકરીના માતા પિતાને 3 હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. કુલ 1 લાખ 10 હજારની સહાય આપવામાં આવે જે નીચે મુજબ છે.
- પ્રથમ હપ્તો 4 હજારનો દીકરી જયારે શાળામાં પ્રવેશ સમયે
- બીજો હપ્તો 6 હજારનો દીકરી જયારે માધ્યમિક શાળામાં પ્રવેશ સમયે
- ત્રીજો હપ્તો 1 લાખનો દીકરી જયારે 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે (દીકરીના બાળ લગ્ન થયેલ n હોવા જોઈએ)
aLSO READ PM સ્વનિધિ યોજના 2023 | ઓનલાઈન અરજી કરો
વ્હાલી દીકરી યોજના ડોકયુમેન્ટ લીસ્ટ Document List For Vhali dikri Yojna
વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવા
1. દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો. (આવક મર્યાદા બે લાખથી વધુ નહિ)
2. દીકરીના માતા-પિતાનું આધાર કાર્ડ.
3. દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મ દાખલો)
4. દીકરીના માતા-પિતાનું રહેઠાણનો પુરાવો (લાઈટબિલ / વેરાબિલ)
5. અરજદારનું રેશનકાર્ડ
6. દીકરીનો જન્મનો દાખલો
7. દીકરીના માતાનો જન્મ દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
8. દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મનો દાખલા
9. વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
10. લાભાર્થી દીકરીના બેંક ખાતાની માહિતી
Also read WFVS: Upload Full Whatsapp Video Status
વ્હાલી દીકરી યોજના ફોર્મ ક્યાંથી મળશે? / Vahali Dikari Yojana Form PDF
1. વ્હાલી દીકરી યોજના ફોર્મ ગ્રામ્ય લેવલ : સંકલિત બાળ વિકાસ અધિકારી (ICDS) દ્વારા ચાલતી આંગણવાડી ખાતે અથવા તો ગ્રામ પંચાયત ખાતેથી
2. વ્હાલી દીકરી યોજના ફોર્મ તાલુકા લેવલ : જે તે તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી (ICDS)ની કચેરી ખાતેથી
3. વ્હાલી દીકરી યોજના ફોર્મ જીલ્લા લેવલ : મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતેથી
Also read ભારત ના દેશી જુગાડ ના ફોટા જોવો
વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download Vhali Dikri Yojna ફોર્મ
વ્હાલી દિકરી યોજનાની વધુ માહીતી માટે તમારે તમારા જિલ્લા કક્ષાએ આવેલી મહિલા તેમજ બહાર અધિકારીની કચેરીએ તમને આ યોજના વિશે બધી જ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત તમે આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ICDS વિભાગના કર્મચારીઓને પણ તેમજ તમારા ગ્રામ પંચાયત ખાતે પણ મેળવી શકો છો.
વ્હાલી દિકરી યોજના ફોર્મ | ડાઉનલોડ કરો |
વ્હાલી દિકરી યોજના ઓફીસીયલ વેબ સાઈટ | મુલાકાત લ્યો |

વહાલી દીકરી યોજના લાભ કોને મળે?
- 02.08.2019 બાદ જન્મેલ દીકરીઓને જ વહાલી દિકરી યોજના નો લાભ મળે છે.
- દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ પુત્રીઓને યોજનાનો લાભ મળે છે.
- અમુક કિસ્સામાં બીજી/ત્રીજી ડીલીવરી વખતે પરિવારમાં 1 કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને યોજનાનો લાભ મળે છે.
- વહાલી દિકરી યોજના આવક મર્યાદા: આવક મર્યાદા બાબતે વહાલી દિકરી યોજનાની જોગવાઈ મુજબ યોજનાનો મેળવવા માટે માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,00,000 (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.
- યોજના નો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જોઈએ.
- યોજના નો લાભ લેવા માટે તમારું બૅન્ક અકાઉન્ટ હોવું ફરજિયાત છે.