લ્યો બોલો! ચંડીગઢમાં પોલીસ મેસની સામેથી 300 કિલોની હેરિટેજ તોપ ચોરાઈ, કોઈને ખબર પણ ન પડી

લ્યો બોલો! ચંડીગઢમાં પોલીસ મેસની સામેથી 300 કિલોની હેરિટેજ તોપ ચોરાઈ, કોઈને ખબર પણ ન પડી(ચંડીગઢમાં)

ચંડીગઢમાં

A heritage cannon, about 3 feet long and weighing 300 kg, was stolen from the gate of Geo Mess of 82 Battalion of Armed Police in Sector 1 in Chandigarh. According to sources, this heritage cannon dates back to pre-independence and was kept near the gate for display.

READ વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, ગાય વચ્ચે આવી હોવાની માહિતી

ચંડીગઢમાં સેક્ટર 1 સ્થિત સશસ્ત્ર પોલીસની 82 બટાલિયનના જિયો મેસના ગેટમાંથી લગભગ 3 ફૂટ લાંબી અને 300 કિલો વજનની હેરિટેજ તોપની ચોરી થઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ હેરિટેજ તોપ આઝાદી પહેલાની છે અને તેને પ્રદર્શન માટે ગેટ પાસે રાખવામાં આવી હતી. આ તોપ લગભગ એક દાયકાથી અહીં છે. ચોરીના આ કેસમાં સેક્ટર-3 પોલીસ સ્ટેશને IPCની કલમ હેઠળ ગુનો નોંધી તોપ અને ચોરોની શોધ શરૂ કરી છે.

aLSO READ How To Turn TOP DATA RECOVERY SERVICE PROVIDERS IN USA Into Success

This cannon has been here for almost a decade. In this case of theft, Sector-3 police station has registered a case under the section of IPC and started searching for the cannon and the thieves.

Regarding this theft, local police say that this cannon is very heavy and no one person can steal it. It is suspected that 4 to 5 people are involved in this theft.

Also read હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના ચીઝના સેમ્પલ ફેલ નીકળ્યા

આ ચોરી અંગે સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ તોપ ખૂબ જ ભારે છે અને કોઈ એક વ્યક્તિ તેને ચોરી શકે નહીં. આ ચોરીમાં 4થી 5 લોકોની સંડોવણી હોવાની આશંકા છે. ચોરીની આ ઘટના 5 અને 6 મેની રાત્રે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ લગભગ 15 દિવસ પહેલા સબ-ઇન્સ્પેક્ટરને આ ચોરીની જાણ થઈ હતી. આ હેરિટેજ તોપ પંજાબ સશસ્ત્ર પોલીસની ખૂબ જ મહત્વપૂર્ણ ધરોહર હતી. લગભગ દોઢ વર્ષ પહેલા તેને 82 બટાલિયનના સ્ટોર રૂમમાં શિફ્ટ કરવામાં આવી હતી. જો કે બાદમાં તેને ફરી એકવાર લોકો સમક્ષ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.

The incident of theft is known to have taken place on the night of May 5 and 6. According to the information, the sub-inspector came to know about this theft about 15 days ago.

This heritage cannon was a very important heritage of the Punjab Armed Police.

Also ead રથયાત્રાની સુરક્ષાને મળ્યું ટેકનોલોજીનું કવચ:ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસે અનુભવ સાથે જોડી થ્રીડી મેપિંગ ટેકનોલોજી, એક ક્લિકથી મેળવશે પળેપળની માહિતી

About a year and a half ago, she was shifted to the store room of 82 Battalion. However, later it was once again put on public display.

આ તોપ જ્યાં રાખવામાં આવી હતી ત્યાં સીસીટીવી કેમેરા ન હતા. આ સ્થિતિમાં પોલીસ માટે આરોપીઓને શોધવા મુશ્કેલ બની ગયા છે. પીપીએસ ઓફિસર કમાન્ડન્ટ બલવિંદર સિંહની ફરિયાદ પર પોલીસ સ્ટેશને આ કેસ નોંધવામાં આવ્યો છે.

ગુજરાતી માં ન્યૂઝ વાંચો

There were no CCTV cameras where the cannon was kept. In this situation, it has become difficult for the police to find the accused.

The case has been registered at the police station on the complaint of PPS officer Commandant Balwinder Singh.

1 thought on “લ્યો બોલો! ચંડીગઢમાં પોલીસ મેસની સામેથી 300 કિલોની હેરિટેજ તોપ ચોરાઈ, કોઈને ખબર પણ ન પડી”

  1. Providerbayi.com, Türkiye’nin önde gelen smm panel sağlayıcılarından biridir. Sosyal medya hesaplarınızın büyümesi ve popülerlik kazanması için ihtiyacınız olan her türlü hizmeti sunar. TikTok takipçi, TikTok beğeni, Instagram takipçi gibi hizmetlerle sosyal medya hesaplarınızın etkileşimini artırabilirsiniz. Ayrıca, Instagram 1000 takipçi ve 365 gün garantili takipçi paketleri de mevcuttur.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top