Rajkot Rojgar Bharti Mela 2023: રાજકોટ રોજગાર ભરતી મેળો: ITI રાજકોટ અને LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજકોટ રોજગાર ભરતી મેળાનુ તારીખ 10-02-2023ના રોજ રાજકોટની ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112 ખાતે આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેવો.
Also read ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી ૨૦૨૩ (OJAS).
Rajkot Rojgar Bharti Mela 2023
પોસ્ટ ટાઈટલ | Rajkot Rojgar Bharti Melo 2023 |
પોસ્ટ નામ | રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 |
કંપની નામ | LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ |
કામનું સ્થળ | રાજકોટ |
ભરતી મેળા તારીખ | 10 ફેબ્રુઆરી 2023 |
ભરતી મેળા સમય | સવારે 10 : 00 કલાકે |
અનુબંધમ સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023
જે મિત્રો રાજકોટ ભરતી મેળા 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબજ સારો મોકો છે. રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 વિશેની તમામ માહિતી નીચે મુજબ છે.
ITI ટ્રેડ
RAC |
ઇલેક્ટ્રોનિકસ મિકેનિક |
ઈલેક્ટ્રીશ્યન |
વાયરમેન |
- કામનો પ્રકાર: AFTER SALES SERVICES (ફિલ્ડ વર્ક)
- પાસ આઉટ વર્ષ: કોઈ પણ વર્ષમાં પાસ આઉટ
- વય મર્યાદા: 18 થી 30 વર્ષ
પગાર ધોરણ
ફ્રેશર ઉમેદવારો માટે રૂ. 10,000/- થી રૂ. 12,000/-. અનુભવી ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ દરમ્યાન પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.
અન્ય સુવિધાઓ
- પેટ્રોલ અલાઉન્સ, યુનિફોર્મ, ઇન્સેન્ટીવ, PF, ESIC
સાથે લઈ આવવાના ડોક્યુમેન્ટ (Document List)
ઓરીજનલ તથા ઝેરોક્ષનો એક સેટ
- ધોરણ 10ની માર્કશીટ
- ITIની તમામ માર્કશીટ
- આધારકાર્ડ
- પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
- પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઈ આવવું
વિશેષ નોંધ : આ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 સ્ક્રીનીંગ પ્રક્રિયા
- રજીસ્ટ્રેશન
- ફોર્મ ફીલિંગ
- મૌખિક ઈન્ટરવ્યું
સરનામું
- ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112, રાજકોટ.
રાજકોટ ભરતી મેળા તારીખ / સમય
- 10-02-2023, શુક્રવાર, સવારે 10:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી.
રોજગાર ભરતી મેળા જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |