મોબાઈલમાં 5G સેટીંગ: How to use 5G In Mobile

હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે કામની માહિતી લઈને આવજો મિત્રો મોબાઇલમાં ફાયજી સેટીંગ તમે કેવી રીતે કરી શકો . મોબાઈલમાં 5G સેટીંગ

તેની માહિતી આજે તમારા માટે મિત્રો એક ઓક્ટોબરના રોજ દેશભરમાં પ્રારંભ થઈ ગયો છે

અમુક તત્કના શહેરોમાં ફાયજી નેટવર્ક સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે અને કેટલીક ગઈકાલ છે જ દેશમાં આઠ મોટા શહેરોમાં ફાયજી સેવા શરૂ કરવામાં આવી છે

તો તમે તમારા ફોનમાં ફાયદો સેટિંગ કેવી રીતે કરી શકો તેની આજે માહિતી તમારા માટે લાવ્યા છીએ

જેમાં દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી અને કોલકાતાનો સમાવેશ થાય છે. અન્ય કંપનીઓ પણ આગામી દિવસોમાં 5G સેવા આપવા માટે તૈયાર છે.

Also read શિયાળામા હિટરનો ઉપયોગ અને ગેરફાયદા

કેટલાક વપરાશકર્તાઓ 5G અનુભવ કરવા માટે 5G ફોન ખરીદી રહ્યા છે અને કેટલાક વપરાશકર્તાઓ પાસે પહેલેથી જ 5G સપોર્ટેડ ઉપકરણો છે.

મિત્રો આ પોસ્ટમાં તમને સુપર માહિતી ગુજરાતીમાં મળી જશે અને તમને સારો અને

સિમ્પલ રીતે અહીં ગુજરાતીમાં માહિતી આપી છે તો એ તમે વાંચી શકો છો અને તમારા ભાઈઓ મિત્રોને પણ મોકલજો

Also read ઉપયોગી માહિતી UPI ને લગતી ગુજરાતી માં જાણો

નોંધનીય છે કે હાલમાં, જો તમારી પાસે 5G ફોન હોય તો પણ તમે આ સેવાનો ઉપયોગ કરી શકતા નથી.

આ માટે તમારે ફોનમા કેટલાક સેટીંગ કરવા પડશે. Airtel, Jio અને Vodafone Idea (Vi) યુઝર્સે

તેમના ફોનમાં 5G નેટવર્ક શરુ કરવા ચલાવવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે..

મોબાઈલમાં 5G સેટીંગ

નેટવર્ક મોબાઇલમાં સેટિંગ કેવી રીતે કરવા અહીં નીચે સ્ટેપ પણ આપેલ છે તમે જોઈ શકો છો

1. સૌથી પહેલા તમારા સીમ ઓપરેટરથી વાત કરી લો કે તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે કે નહી.

માહિતી જોણવા માટે તેમે Jio, Airtel કે Vi ના કસ્ટમર કેર નંબર પર વાત કરી શકો છો.

2. જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે, તે સુનિશ્ચિત કરો કે તમારી પાસે 5G સપોર્ટ ફોન છે કે કેમ ?જે Jio, Airtel કે Vi દ્વારા આપવામાં આવે છે.

3. હવે પોતાના 5G સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ અને પછી મોબાઈલ નેટવર્કના વિકલ્પ પર ક્લિક કરો.

4. તમારે તેમાં ઓપરેટરને સિલેક્ટ કરવુ પડશે, જેને માટે તમે 5G કનેક્ટિવિટીને સેટ કરવા માગો છો.

5. સિમ 1 કે સિમ 2માથી કોઈ એક પર ક્લિક કરો અને pewferred network Type મેળવા માટે નીચે સ્ક્રોલ કરો.

6. હવે 5G/4G/3G/2G (Auto)માથી વિકલ્પ પસંદ કરી લો.

જેથી તમારો સ્માર્ટફોન ઓટોમેટિક તમારા વિસ્તારમાં ચાલી રહેલ 5જી નેટવર્કને શોધી શકે અને તમારા ફોનમાં ડિફૉલ્ટ ડેટા કનેક્ટિવિટીનો વિકલ્પ બનાવી શકે.

7. તમારે તમારા ફોનમાં 5G સોફ્ટવેર વર્ઝન એપડેટ કરવું પડી શકે છે. તેના માટે એ જાણવા માટે સેટિંગમાં જઈ ચેક કરી લો કે 5G સાથે જોડાયેલ કોઈ ફિચર કે અપડેટ આવ્યું છે.

8. હવે તમારા ફોનને રિસ્ટાર્ટ કરો. જો તેમારા વિસ્તારમાં 5G સોફ્ટવેર વર્ઝન ઉપલબ્ધ હશે તો કામકરવાનું શરૂ થઈ જાશે.

Read Alsoઠંડીમાં બીમાર થવાથી કેવી રીતે બચવું

5G રીચાર્જ પ્લાન

એરટેલ 5G રીચાર્જ પ્લાન, jIO 5G રીચાર્જ પ્લાન, VI 5G રીચાર્જ પ્લાન

આઈ 5g રિચાર્જ પ્લાન ની માહિતી પણ આજે તમારા માટે લાવ્યા છીએ અને આ પોસ્ટમાં નીચે તેની પણ માહિતી આપેલ છે

airtel jio bsnl vodafone તેના 5g રીચાર્જ તમે કરાવી શકો તેની પણ માહિતી તમે વાંચી શકો છો વિસ્તારમાં

રીચાર્જ પ્લાન અગત્યની લીંક
એરટેલ રીચાર્જ પ્લાનઅહિં ક્લીક કરો
જિઓ રીચાર્જ પ્લાનઅહિં ક્લીક કરો
BSNL રીચાર્જ પ્લાનઅહિં ક્લીક કરો
VI રીચાર્જ પ્લાનઅહિં ક્લીક કરો
હોમ પેજ પર જાઓઅહિં ક્લીક કરો
મોબાઈલમાં 5G સેટીંગ
મોબાઈલમાં 5G સેટીંગ

Friends to learn Nav Nav every day and news breaking news will be available from this website and new information is updated every day.

And to get all this information stay connected in our website and stay connected to know new new and learn new new

Send this information to your other brothers and friends and also send this information to other whatsapp groups

Friends to learn Nav Nav every day and news breaking news will be available from this website and new information is updated every day.

And to get all this information stay connected in our website and stay connected to know new new and learn new new

Send this information to your other brothers and friends and also send this information to other whatsapp groups

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top