ભારત ના દેશી જુગાડ ના ફોટા જોવો

હેલો મિત્રો કેમ છો અને આજે તમારા માટે દેશી જુગાડ ના આ દશ ફોટો જોઈ ને તમે પણ ફ્રેશ થઈ જશો, સલામ છે આવા સંશોધકો ને

મિત્રો વિસ્તાર માં સ્ટેપ તું સ્ટેપ માહિતી ગુજરાતી માં અને તેની સાથે તમારા માટે ફોટો પણ આપેલ છે

નીચે એક ફોટો આપેલ છે તેમાં તમને એક છોકરાએ દેશી જોગડ અપ્નાવીયો છે તડકાથી બચવા માટે છે ને ગજબ નો જુગાડ

Also read CARS 24 Buy Used Cars Online, Sell Car in 1 Hour

દેશી જુગાડ

અહીં નીચે આપેલ ફોટો માં તમને ટીવી નું સ્ટેન્ડ મળી જશે છે ને ગજબ નું જુગાડ

અને આવો જુગાડ આપણાં દેશ માં થઇ સખે છે અને આવા જુગાડ ના ફોટા જોવો

તમારા માટે મોબાઈલ સ્ટેન્ડ લાવીયા છીએ અને નીચે તેનું ફોટો પણ આપેલ છે એક બુટ માંથી મોબાઈલ નું સ્ટેન્ડ બનાવ્યુ છે અને તેની માહિતી પણ આપેલ છે

મિત્રો આ પોસ્ટ માં આપણાં દેશ ના દેશી જુગાડ અને ની માહિતી અને ફોટો લાવીયા છીએ

Also read SHRI VAJPAYEE BANKABLE YOJANA

મિત્રો તમારી પેટમાં મોબાઇલ રાખવા માટે ખિસ્સું નથી તો આ ગજબનું એક નુસખો ગજબનો એક જુગાર આપણા દેશ વાળા ભાઈઓ મિત્રો આપે છે

તો તેને અહીં નીચે ફોટો આપી છે તમે જોઈ શકો છો

Also read શું મોબાઈલથી થઈ શકે છે કેન્સર?

આપણા દેશમાં આવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રહે છે

જે તમારા માટે દેશીજુગાડ ની માહિતી લઈને આવે છે તે તમારા ભાઈઓ મિત્રો આપણા દેશમાં નવા દેશીજુગાડ ની માહિતી જોવો

મિત્રો નીચે પણ ફોટો આપેલ છે અને ફોટામાં તમે એક સાઇકલ છે સાયકલમાં તેમને ગાડીની સીટ નાખેલ છે

એવા જુગારી ભાઈઓ મિત્રો છે જેને ગાડી લઇ નથી શકતા તે આવી સાયકલ માં ગાડીનો આનંદ માણી રહ્યા છે

ને દેશી અને એક જોરદાર મજેદાર અને ગજબનો જુગાડ

Also read આંબેડકર આવાસ યોજના

આપણા દેશમાં આવા દેશીજુગાડ જગ્યાની પણ કમી નથી હવે વાનુંદ વાળ કાપી રહ્યો છે

સાઇકલ પર વાળ તે કાપી રહ્યો છે જેને ગજબનો એક જુગાર

દેશી જુગાડ

Also read ઈન્ડિયન પોસ્ટ GDS RECRUITMENT 2023

દેશી જુગાડ જે ગટર લાઈન ઉપર છે ઘરની લાઈનમાં એક બુટ્ટી કેવી રીતે સેટ કરી આપી છે

આ ભાઈએ જેના છે ખરાબ પાણી ગટરમાં જ પડે આડુ અવળુ ક્યાંય ન જાય છે

ને એક દેશી જુગાડ તેનું ફોટો તમે અહીં નીચે આપેલ છે તમે જોઈ શકો છો

દેશી જુગાડ

દેશી જુગાડ

ગજબ નો એક ફોટો તમારો ખૂબ જ વધારો થયો છે સોશિયલ મીડિયા પર તમે આ ફોટામાં જોઈ રહ્યા છો કે ઘેટા-બકરા થઈ રહ્યા છે

અને એ એક રસ્તા પર હાઇવે પર જઈ રહ્યા છે કોઈ ઘેટા-બકરા ગાડી નીચેના આવી ના જાય એટલે તેના માટે દેશીજુગાડ અપનાવ્યું છે

મિત્રોએ એનો ફોટો તમે જોઈ શકો છો

Also read દરરોજ સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે

દેશી જુગાડ

એ તો આવી જ એક જુગાર છે જેમાં તમે જોઈ રહ્યા છો એ લોટ બનાવી રહી છે ને લોટ કેવી રીતે બનાવી છે તે એક ગજબનો દેશીજુગાડ છે અને

આવું તો મિત્રો આપણા ઇન્ડિયાના જ ભાઈઓ મિત્રો કરી શકે છે અને આ દેશીજુગાડ ખોટું છે

ગજબનો એ પણ રસોડામાં આવા અજીબો-ગરીબ દેશી જુગાર કરી રહ્યા છે મિત્રો

દેશી જુગાડ

મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને

તમે આવો કોઈ દેશી જુગાર કર્યો હતો અમને તે માહિતી મોકલો અને કમેન્ટ કરજો અને તેનો ફોટો પણ મોકલો અને તે માહિતી પણ

અમે આ વેબસાઇટ અપડેટ કરી આપશો ને આવીને આવી દરરોજ દેશમાં નવા દેશી જુગાડ જ હોય છે

તો તેની પણ માહિતી આપશે માટે મળી જશે

આપણા દેશમાં આવા નવા દરરોજ નવા નવા દેશી જુગાર થતા જ રહે છે

અને સોશિયલ મીડિયા પર તેના ફોટા અપડેટ થતા જ રહે છે આજે તમારા માટે તે માહિતી લઈને આવે છે

મિત્રો આપણા દેશીજુગાડ કેવા લાગ્યા અમને કમેન્ટ કરીને જણાવો અને દેશમાં કોઈ નવા ના ફોટા વાયરલ થશે તે માપ પોસ્ટમાં તેની અપડેટ કરી આપવામાં આવશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top