પોસ્ટ ઓફીસની આ 5 સ્કીમ છે બેસ્ટ

હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે તમે પણ રોકાણ કરો કરવાનું વિચારી રહ્યા છો ઘરે કે સલામતી માટે ક્યારેક-ક્યારેક રોકાણ કરતા હોય છે અને રોકાણ કરતી વખતે દરેક વસ્તુ પોતાના જ રોકાયેલા છે સાથે મળે છે કે નહીં તે પણ જરૂરી છે અને એક જાન્યુઆરીથી સરકાર દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે આજે આ લેખમાં આપણે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ વિશે જાણીશું તેમાં સારું એવું વળતર મળી શકે છે અને લાભ પણ છે તમારા માટે

Also read અગ્નીવિર ભરતી 2023: Indian Army Bharti

રોકાણ
Post saving scheme

Post saving scheme / પોસ્ટ ઓફીસ બચત યોજનાઓ

જો તમે રોકાણ કરી એની કમાણી કરવા આ યોજના બનાવો છો તો તમે સહીં જગ્યાએ છું પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ તમારા માટે ખૂબ જ સારો વિકલ્પ રહેશે અને લાભદાયક છે આ યોજના પોસ્ટ ઓફિસ સારું આપે છે એટલા માટે તો લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેમના માટે અહીં પોસ્ટ ઓફિસ દ્વારા કેટલીક વિશેષ યોજના વિશે માહિતી આપવામાં આવી રહી છે અને પોસ્ટ ઓફિસની જેવી છે જેમાં વ્યાજદર તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે એ મહત્વની વાત એ છે કે એક જાન્યુઆરીથી પોસ્ટ ઓફિસ ને તેના સેવિંગ વધારો થયો છે

Also read  Downloaded HD Video Downloader

માસિક આવક યોજના

મિત્રો પોસ્ટ ઓફિસ monthly income scheme 6.7 ટકાથી વધીને 7.1 ટકા કરવામાં આવ્યો છે અને આ ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયા ની જરૂર છે અને વધુમાં વધુ બેલેન્સ નવ લાખ જ્યારે એક ખાતામાં વધુમાં વધુ ચાર-પાંચ લાખ છે ખાતું ખોલવાની તારીખથી પાકતી મુદત સુધી દર મહિને આવે છે પણ સુરક્ષિત રહેશે અને માર્કેટને વધઘટની અસર પણ થતી નથી માનસિક માસિક આવક યોજના છે

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ

મિત્રો તમે અહીં નીચે પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટ પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ ચાર વિકલ્પ છે એક બે ત્રણ અને પાંચ વર્ષ એમાં કોઈ મહત્તમ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી અને આપણે પણ આવું ખાતું ખોલવા માટે લઘુતમ 1000 રોકાણ જરૂરી છે

  • રોકાણકારને 1 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.6% વ્યાજદર છે જે પહેલા 5.5% હતો.
  • બે વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.8% વ્યાજદર છે જે પહેલા 5.7% હતો.
  • ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.9%ના વ્યાજદર છે , 5.8% હતો.
  • 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 7%વ્યાજદર છે જે પહેલા 6.7% હતો.

મિત્રો તમે અહીં આ પોસ્ટમાં નીચે આપેલી માહિતી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજના કિસાન વિકાસ પત્ર ની માહિતી અહી નીચે આપેલ છે તમે જોઈ શકો છો માહિતી આપી છે

Also read Online Application for New Ration Card @digital gujarat gov.in

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) પરનો વ્યાજ દર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે 6.8% થી વધીને 7% થયો છે. આ યોજનામાં તમારે લાંબા સમય સુધી પૈસા જમા કરાવવાની જરૂર નથી. આ યોજના માત્ર 5 વર્ષમાં પાકતી મુદત હોય છે.

ALSO READ Gujarat Power Corporation Limited Recruitment 2023

સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 1 જાન્યુઆરીથી વધારીને 8.0% કરવામાં આવ્યો છે, જે પહેલા 7.6% હતો. 60 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજના માટે પાત્રતા ધરાવે છે. જેઓ 55 વર્ષથી વધુ ઉંમરના છે અને 60 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેઓ નિવૃત્ત વ્યક્તિઓ છે તો તેઓ 1000 રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીની કોઈપણ રકમનું રોકાણ કરીને ખાતું ખોલાવી શકાય છે. આ ખાતામા દર ત્રણ મહિને વ્યાજ ચૂકવવામા આવે છે.

aLSO READ કોઈપણ બીમારીનો સંકેત બતાવે છે જીભ

કિસાન વિકાસ પત્ર

કિસાન વિકાસ પત્ર (KVP) પણ બચત માટેની એક સારી યોજના છે. તેના પર 1 જાન્યુઆરીથી વ્યાજ દર 7.0% થી વધારીને 7.2% કરવામાં આવ્યો છે. આમાં, વ્યાજના દર અનુસાર, તમારી રકમ 120 મહિનામાં (10 વર્ષ) બમણી થાય છે.
વ્યાજની રકમ દર વર્ષના અંતે ખાતામાં ઉમેરવામાં આવે છે અને ચક્રવૃદ્ધિ વ્યાજના હિસાબે રકમ સતત વધતી જાય છે.
KVP માં માત્ર રૂ 1000 થી રોકાણ શરૂ કરી શકો છો અને ત્યાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી.
મહત્વનુ છે કે પાકતી મુદત પછી મળેલી રકમ પર કોઈ ટેક્સ કાપવામાં આવતો નથી.

aLSO READ YouTube ના શોધક વિશે જાણો સમ્પુણઁ માહિતી ગુજરાતીમાં

Home pageClick here
Join our whatsapp GroupClick here

કિસાન વિકાસ પત્ર પર 7.2% વ્યાજદર છે.

Also read Check Daily Diseal -Petrol price in your city. 

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) પર 7 % વ્યાજદર છે.

આવી નવી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં પણ તમે જોઈ શકો તો આપો વધુને વધુ શેર કરો અને તમારા બીજા ભાઈઓ મિત્રો ને પણ મોકલો

aLSO READ Google Photos App Info

પોસ્ટ ઓફિસમાં કઈ બચત યોજના શ્રેષ્ઠ છે?

જાણીતી યોજનાઓ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ છે. સારુ વળતર આપીને અને તેમના રોકાણોને સુરક્ષિત રાખીને જનતા માટે સલામત રોકાણનો માર્ગ પૂરો પાડવા માટે સરકારે આ નાની બચત યોજનાઓ પોસ્ટ ઓફિસો દ્વારા ઉપલબ્ધ કરાવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top