નુડલ્સ ના શોખીન લોકો સાવધાન

હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે નુડલ્સ ખાવાના શોખીન ભાઈઓ મિત્રો માટે આજે જબરદસ્ત અને સાવધાન રહો તેવી એક ન્યુઝ લઈને આવી છું નુડલ્સ ના શોખીન લોકો સાવધાન

મિત્રો આ પોસ્ટમાં તેનો વિડીયો અને તેની માહિતી તમને સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળી જશે વાંચશો સરખી રીતે

આજના મિત્રો આજના ફાસ્ટ યુગમાં લોકો નુડલ્સ અને મેગી જેવા ફાસ્ટ ફૂડ ખોરાક ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને અત્યારે ફટાફટ તૈયાર થઈ જતા જજો કોઈને ભાવતા જ હોય છે

નુડલ્સ મેકિંગ વિડિયો આજે તમારા માટે એક જબરદસ્ત લાગે છે તે તમે જોવા માટે અહીં નીચે પોસ્ટમાં વિસ્તારમાં જુઓ

Also read નડાબેટ થીમ પાર્કનો આકાશી નજારો, હવે ગુજરાતમાં સીમા દર્શન થઈ શકશે

આ વીડિયોમાં નૂડલ્સ તૈયાર કરવાની પ્રક્રિયા અઘરી હોવાની સાથે સાથે કેટલાક લોકોને ગમે નહિ તેવી પણ લાગી રહી છે.

કેટલાક લોકો તો વીડિયો જોઈને કોમેન્ટ કરી રહ્યાં છે કે,

આજ પછી જિંદગીમાં ક્યારેય ફરીથી નૂડલ્સ નહીં ખાઈએ.

નુડલ્સ ના શોખીન લોકો સાવધાન

શું છે આ નુડલ્સ ના વિડીયો મા ? Noodles making video

શું શું છે આ નુડલ્સ ના વીડીયામાં જાણીએ આજે આ પોસ્ટમાંથી અને તેનો વિડીયો પણ જોઈએ હાલો મિત્રો

નુડલ્સ ના શોખીન લોકો સાવધાન
નુડલ્સ મેકીંગ વિડીયો

Also read Bhavnagar Municipal Corporation Recruitment 2023

‘નૂડલ્સ બનાવવાની પ્રોસેસ’નો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Tweeter પર શેર કરવામાં આવ્યો છે.

માત્ર 59 સેકન્ડના આ વીડિયોને 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે

આ વીડિયો કોઇ નાનકડી ફેક્ટરીમાં બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે.

વીડિયોમાં વિવિધ મજૂરો નૂડલ્સ તૈયાર કરતા હોય એવું દેખાય છે.

ફેક્ટરીમાં કામ કરતા લોકો લોટ બાંધવા માટે તેને મિક્સરમાં નાખે છે. ત્યારબાદ તેને રોલિંગ મશીન ની મદદથી પાતળા થ્રેડમાં કાપવામાં આવે છે.

Also read NMMS પરીક્ષા હોલ ટીકીટ ડીકલેર

છે.

આ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નુડલ્સ બનાવવાનો પ્રોસેસ દરમિયાન કોઈપણ મંજૂર નથી સ્વસ્થાની બાબતનું ધ્યાન રાખજો કે નથી હાથમાં કોઈ મોજા પહેરેલા આ તમે જોઈ શકો છો

કે કાચા નુડલ્સને અનહાઇજેનિક રીતે બનાવવામાં આવી રહ્યું છે

તો લેતી જજો હવે નુડલ્સ ખાવાથી પહેલા આ એક વિડીયો અને આપો છો એકવાર જરૂર જોજો

આખી પ્રક્રિયામાં મેંદાનો લોટ બાંધવાથી લઈને કાચા નૂડલ્સ તૈયાર થઇ નીકળવા સુધીની સમગ્ર પ્રોસેસમા અનેક વખત તેને હાથથી પકડવામાં આવે છે.

ફક્ત આટલું જ નહીં, એક ગંદા દેખાતા કન્ટેનરમાં પણ રાખવામાં આવે છે.

નુડલ્સ ને ઉકાળ્યા પછી જમીન પર ગમે ત્યાં ફેંકી દે છે

જ્યાં સુધી તેને કોઈ પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરે ત્યાં સુધી જમીન પર આ નુડલ્સ એમ જ પડ્યા રહે છે.

Also read સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક ગુજરાતી માં સમ્પુણઁ માહિતી જાણો

મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને

તમને આ વેબસાઈટ માટે આવી હેલ્થને લગતી માહિતી તમને વેબસાઈટ માંથી મળી જશે

આવી સાવધાન રહેવું તેવી માહિતી અમારા માટે દરરોજ અપડેટ કરવામાં આવે છે અને સંપૂર્ણ માહિતી તમને ગુજરાતી ભાષામાં જ મળી જશે તે માટે તમને વાંચવામાં પણ સરળ રહેશે

IMPORTANT LINK

નૂડલ્સ મેકીંગ વિડીયો અહિંથી જુઓઅહિં ક્લીક કરો

મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થઇ શકો છો whatsapp ગ્રુપની લીંક તમને આ પોસ્ટમાંથી પ્રોવાઇડ કરી આપવામાં આવશે

દરરોજ નવી નવી માહિતી જાણો અને શીખો અને તમારા બીજા ભાઈઓ મિત્રોને મોકલો

જે જે પણ તમારા ભાઈઓ મિત્રો નુડલ્સના શોખીન હોય તેવા ભાઈઓ મિત્રોને જરૂર માહિતી મોકલજો અને તે સમજાવજો તે નુડલ્સ ખાવાથી તમને શું શું થઈ શકે છે

અને નુડલ્સ કેવી રીતે બની રહ્યા છે તેની પણ પ્રક્રિયા સરખી રીતે સમજાવજો અને સાવધાન રહેજો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top