નડાબેટ થીમ પાર્કનો આકાશી નજારો, હવે ગુજરાતમાં સીમા દર્શન થઈ શકશે

નડાબેટ થીમ પાર્કનો આકાશી નજારો

હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે એક જબરદસ્ત અનેક એક ગુજરાતનું ફરવા માટેનું સ્થળની માહિતી લઈને આવ્યો છું નડાબેટ થીમ પાર્કનો આકાશી નજારો

તમને આ પોસ્ટમાં તેની સંપૂર્ણ માહિતી મળી જશે નાના બેટ ભીમપાર્ક નો આકાશી નજારો અને વાઘા અટારી બોર્ડરની મારફતે હવે ગુજરાતની સીમા દર્શન થઈ શકશે

નડાબેટ થીમ પાર્કનો આકાશી નજારો

Also read Bhavnagar Municipal Corporation Recruitment 2023

વાઘા-અટારી બોર્ડરની માફક હવે ગુજરાતમાં સીમા દર્શન થઈ શકશે,

નડાબેટ ખાતે ભક્તો અને સેલાનીઓને નડાબેટમાં બિરાજમાન નંદેશ્વર મહાદેવ માતાજીનું દર્શન કરવા માટે પણ વ્યવસ્થિત રીતે જગ્યા કરવામાં આવી છે

અને ભક્તો પાકિસ્તાન ભારત અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા 0.0 ની મુલાકાત લઈ શકે છે

જેને લઈને નાડાબેટ ટુરીઝમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે

મિત્રો સીમા દર્શનના કામગીરી પૂર્ણ થયા બાદ શુભારંભ દેશના ગૃહ મંત્રી અમિત શાસ્ત્રી કરવામાં આવી આવ્યા હતા

Also read સાંધાના દુખાવા ઘરગથ્થુ ઉપચાર
આ આ નાડાબેટ નો વિકાસ 125 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે તો તેનો એક અદભુત વિડીયો અહીં નીચે આપેલ છે

તમે તે વીડિયો પણ જોઈ શકો છો આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આપણા ગુજરાતનું

નાડાબેટ થીમ પાર્ક નો આકાશી નજારો ખૂબ જ અલગ અને અદભુત નજારો છે

તો તેનો એક વિડીયો તમારા માટે આજે લાવ્યા છે તો તમે જોઈ શકો છો

અહીં નીચે તેનો એક વિડિયો પણ આપેલ છે વાઘા અટારી બોર્ડર જેમ હવે ગુજરાતી સીમા દર્શન પણ તમે કરી શકો છો

Also read બાળકોને વાંચતા શીખવા માટે એપ્લિકેશન

અહીંથી જુઓ નડાબેટ નો આકાશ નજારો વિડિયો

મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવી શકો છો ને કે જે પણ ભાઈઓ મિત્રો આ સ્થળ જોઈ આવ્યા હોય તે અમને કમેન્ટ કરીને જણાવો

અને તમારા મંતવ્યથી આ સ્થળ કેવું છે એ અમને રીવ્યુ કરી આપો અને કમેન્ટ કરવા માટે અહીં ઓપ્શન પણ આપેલ છે

મિત્રો આવી નવી નવી જાણવાની માહિતી અને નવું નવું શીખવા માટે અમારા whatsapp ગ્રુપમાં તમે જોઈન્ટ થઇ શકો છો

whatsapp ગ્રુપ ની લીંક તમને આ પોસ્ટમાં તે પ્રોવાઈડ કરી આપવામાં આવશે

JOIN OUR WHATSAPP GROUP FOR LATEST UPDATES

દરરોજ નવી નવી માહિતી નવ નવ જાણવા ન્યૂઝ બ્રેકિંગ ન્યુઝ ફરવાના સ્થળો ગુજરાત ન્યુઝ ગુજરાતી માહિતી બધી સંપૂર્ણ માહિતી

એજ્યુકેશન લઈને માહિતી જ ભરતી મેળો રોજગાર મેળો તમને આ વેબસાઈટ માંથી મળી જશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top