દુનિયાના સૌથી શાનદાર 10 શહેર

હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે જાણવા જેવી માહિતી લઈને આવી છે મિત્રો દુનિયાનું સૌથી શાનદાર 10 શહેરો ની માહિતી લઈને આવીશું દુનિયાના

મિત્રો કોરોના મહામારી પ્રવાસ-પર્યટન ને ઘણી અસર પહોંચી હતી અને પુણામાં લોકો ક્યાં ફરવા જવાનું પસંદ કરતા ન આના લીધે દેશમાં અત્ર પણ અસર કરી છે હવે સામાન્ય બની ગઈ છે

તે લોકો ફરવા નીકળી ગયા છે આજે જાણી દુનિયાના સૌથી શાનદાર અને મજેદાર 10 શહેરોની વિશેની માહિતી

ALSO READ Download PDF Version of your Voter Id

દુનિયાના સૌથી શાનદાર 10 શહેર

દુનિયાના સૌથી શાનદાર 10 શહેર
દુનિયાના સૌથી શાનદાર 10 શહેર

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલે 10 દેશોના સૌથી બેસ્ટ શહેરની યાદી બહાર પાડી છે.

આમાં 2022ના ડેટાના આધારે સૌથી લોકપ્રિય શહેરોના નામ પસંદ કરવામાં આવ્યા છે.

Also read Easy & fastest way to pay & know your electricity bill. 

આ એવી જગ્યાઓ છે જ્યાં પર્યટકો સારી એવી રકમ ખર્ચીને પણ ફરવા પહોંચી જાય છે.

ચાલો જાણીએ આ ૧૦ શહેરની ખાસીયતો.

પેરીસ

paris city
paris city

આ યાદીમાં સૌથી પહેલું નામ પેરિસનું છે. પેરિસ ફ્રાન્સ દેશની રાજધાની છે અને ફ્રાન્સ નુ સૌથી મોટુ શહેર છે.

પેરીસ મા આખી દુનિયામા મશહૂર એફીલ ટાવર આવેલો છે. લોકો આ શહેરમા ફરવા જવાનુ વધુ પસંદ કરે છે.

આ પણ વાંચો:અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો

બેઇજિંગ

beijing city
beijing city

૧૦ શાનદાર શહેરના આ લિસ્ટમાં બીજું નામ ચીનની રાજધાની બેઇજિંગ નુ આવે છે.

કોરોના વાયરસના પ્રકોપનો સામનો કરી રહેલા ચીન માટે એ પણ રાહતની વાત છે કે લોકો હજુ પણ ત્યાં ફરવા જવા માટે તૈયાર છે.

Also read દાંતની સફાઈ માટે બ્રશ જ નથી બેસ્ટ ઉપાય

ઓર્લેન્ડો

orlando city
orlando city

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલની યાદીમાં ત્રીજું નામ ફ્લોરિડાના ઓર્લેન્ડો શહેરનું છે.

આ શહેરમાં ૧૨ થી પણ વધુ થીમ પાર્ક આવેલા છે. ઉપરાંત, વોલ્ટ ડિઝની વર્લ્ડ પણ આ શહેરમા આવેલી છે.

Also read Get The Official Google Calendar App

શાંઘાઈ

shanghai city
shanghai city

ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈનું નામ સૌથી બેસ્ટ શહેરની યાદીમાં ચોથા નંબર પર છે.

આ શહેરમા આવેલા ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

Also read Indian Flag Letter Photo Frame

લાસ વેગાસ

las vegas city
las vegas city

અમેરિકાના નેવાડા રાજયમા આવેલુ આ શહેર દુનિયાભરમાં તેની રંગીન સાંજ માટે પ્રખ્યાત છે.

આ શહેર તેના ભવ્ય કેસીનો માટે પણ પ્રખ્યાત છે.

જુગાર, ખરીદી અને ખોરાક માટે પણ આ શહેર લોકોની પસંદ રહી છે. આ શહેરને સિન સિટી તરીકે પણ ઓળખવામા આવે છે.

ન્યુયોર્ક

new york city
new york city

અમેરિકાના સૌથી મોટા અને પ્રખ્યાત શહેર ન્યુયોર્કની મુલાકાત લેવાની દરેક વ્યક્તિનુ સપનુ હોય છે.

ઉંચી ઉંચી ગગનચુંબી ઇમારતો અને ટાઇમ્સ સ્ક્વેર જેવી વિવિધતાથી ભરેલા આ સ્થળને જોવા માટે લોકો દૂર-દૂર ના દેશોમાથી પણ પહોંચે છે.

તમે આ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળી જશે એટલે તમે સરખી રીતે વાંચી શકો છો

સંપૂર્ણ માહિતી અને હવે બીજી કોઈપણ માહિતી જાણવા જેવી અપડેટ કરવામાં આવી છે

તે પણ માહિતી તમે ગુજરાતીમાં મળી જશે એવી માહિતી મેળવો તે

પણ ગુજરાતીમાં માહિતી તમને દરરોજ અપડેટ કરી આપવામાં આવે છે તો નવરો જાણો અને નવું શીખો

ટોક્યો

tokyo city
tokyo city

લોકો અલગ-અલગ વિવિધતાઓથી ભરેલી જાપાનની આ રાજધાની ટોકયોમા ફરવા આવે છે.

એશિયાના બીજા નંબરના સૌથી મોંઘા શહેરોમાંનું ટોકિયો શહેર ગણાય છે. જે ખૂબ જ સુંદર છે.

મેક્સિકો

મેક્સિકો ઉતર અમેરીકામા આવેલું છે. તે અમેરીકાનો પાંચમા નંબરનો સૌથી મોટો દેશ છે.

જૂની સંસ્કૃતિના અવશેષો સાથે મક્કમતાથી ઉભેલા આ શહેરની વાર્તાઓ જાણવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ અહીં પહોંચે છે.

લંડન

લંડન શહેર જોવા જવાનું દરેકનું વ્યકતિનું સપનું હોય છે. રાજનીતિ, શિક્ષણ, મનોરંજન, મીડિયા, ફેશન અને કારીગરીનું કેન્દ્ર ગણાતું લંડન શહેર રોયલ્ટી,

રાજકારણ, કલા, વિજ્ઞાન અને સ્થાપત્યના સંબંધમાં તેના ઇતિહાસ માટે પણ દુનિયાભરમા જાણીતું છે.

ગુઆંગઝુ

શાનદાર શહેરની આ યાદીમાં ત્રીજું ચીની શહેર ગુઆંગઝુ છે,

જેનો દરિયાઈ વારસો 2,000 વર્ષથી વધુ જૂનો છે અને તેનું વિશાળ બંદર ચીનનું મુખ્ય પરિવહન અને વેપાર કેન્દ્ર છે.

મિત્રો તમને આ જાણવા જેવી માહિતી આપી છે તેની તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવી શકો છો

તમે કરવા માટેનો ઓપ્શન આવતો હોય પોસ્ટમાં તમને મળી જશે અને શેર કરો

અને તમારા બીજા ભાઈઓ મિત્રો ને પણ મોકલો આવી જાણવાની માહિતી તમે આ વેબસાઈટ માંથી મળતી રહેશે અને દર્દીને માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ માં જોડાયેલા રહો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top