હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે સોના ભાવ ની માહિતી લઈને આવ્યો છું મિત્રો તમને આ પોસ્ટમાં તેની સંપૂર્ણ માહિતી મળી જશે વિસ્તારમાં અને ગુજરાતીમાં સંપૂર્ણ Gold price
મિત્રો હમણાં સોનાના ભાવ દિનપ્રતિદિન વધતા જાય છે નિષ્ણાંતોના માટે સોનાના ભાવ 10 ગ્રામ ના 60 હજાર સુધી પહોંચી શકે છે આપણા એક કહેવત છે કે ડુ એટલે સોનું નહીં પરંતુ પીળું હોય તો સોનુ હોવાનો દાવો થાય તો તે સોનું છે કે નહીં તે સુતા ની ચકાસણી કેવી રીતે કરવી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ નક્કી કોણ કરે છે ચાલો આજના લેખમાં તમારે તમામ પ્રશ્નોના જવાબ અમે આપીશું
GOLD PRICE
વર્ષ 1960માં 10 ગ્રામ સોનાની કિંમત 100 રૂપિયા જેટલી હતી, એ અત્યારના સમયમાં 56 હજાર રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. હાલના સમયમાં સોનાની ખૂબ જ માગ છે,
Also read Snapseed, Photo editing apps, Best photo app 2023

કેરેટ અને હોલમાર્કનો અંક
શુદ્ધતા સોનું 24 કેરેટનું હોય છે એ તો આપણે જાણીએ છીએ પરંતુ મિત્રો સોનાના સોનાની શુદ્ધતા નક્કી કરવા માટે એવી પણ વ્યવસ્થા છે જેમાંથી સોનું જોતા જ ખ્યાલ આવી જાય છે સોનુ કેટલા કેરેટ નું છે
ઘરેણા પણ ત્રણ આંકડા નો નંબર લખવામાં આવે છે એ નીચેના મુજબ હોય છે તમને ખબર પડે

કયા સોનામા કેટલી શુદ્ધતા ?
24 કેરેટનું સોનું એટલે એકદમ શુદ્ધ સોનુ માનવામા આવે છે. તેનો ચળકાટ વધારે હોય છે,
પરંતુ 24 કેરેટનું સોનું થોડું પોચું હોય છે. 24 કેરેટનું સોનું ની
આ જ ખાસિયતને કારણે તેના ઘરેણાં નથી બની શકતા, કારણ કે આવા સોના પર જરા પણ વજન આવે એટલે ઘાટ બગડી જવાની શક્યતાઓ રહેલી હોય છે,
Also read રાત્રે ઊંઘ ઘડીકમા ઊંઘ નથી આવતી, અજમાવો આ ઉપાયો
એટલે શુદ્ધ સોનામાં અન્ય ધાતુની થોડી ભેળસેળ કરવામાં આવે છે, જેથી તેને ઘરેણા બનાવતી વખતે વ્યવસ્થિત ઘાટ આપી શકાય.
પરંતુ અન્ય ધાતુ ભેળવતાની સાથે જ સોનાની ગુણવત્તા એટલે કેરેટ ઘટી જાય છે.
સોનામાં અન્ય ધાતુનું મિશ્રણ કરવાથી એની શુદ્ધતા કેટલી ઘટે છે નીચેની ફોર્મ્યુલા આધારે સમજીએ.

Also read અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો
સોનાનો ભાવ કોણ નક્કી કરે છે ?
સોનાના ભાવમા ફેરફાર થાય એની ચર્ચા તો ઘણી થતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે
કે સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે આપણા દેશમાં કોણ નક્કી કરે છે? સોનાનો ભાવ નક્કી કરવાનો ઈતિહાસ પણ જાણવા જેવો છે.
IMPORTANT LINK
દરરોજનો સોનાનો ભાવ જોવાની લીંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વર્ષ 1919માં લંડન ગોલ્ડ ફિક્સ નામની સંસ્થાએ પહેલીવાર સોનાના ભાવ નક્કી કર્યા.
14 ડિસેમ્બર 1987ના રોજ લંડન બુલિયન માર્કેટ અસ્તિત્વમાં આવ્યું. જેણે લંડન ગોલ્ડ ફિક્સનું સ્થાન લીધું.
લંડન બુલિયન માર્કેટ વિશ્વના તમામ દેશોના રાષ્ટ્રીય સ્તરના ધાતુ સાથે જોડાયેલા વેપારી સંગઠનો સાથે મળીને સોનાની કિંમત નક્કી કરે છે.
Also read દુનિયાના સૌથી શાનદાર 10 શહેર
લંડનના સમય મુજબ દિવસમાં બે વખત સોનાના ભાવ ભાવ નક્કી થાય છે. સવારે સાડાદસ વાગ્યે
અને બપોરે 3 વાગે સોનાના ભાવ ડીકલેર કરવામાં આવે છે.
વિશ્વના અનેક દેશો આ ભાવ ને અનુલક્ષીને પોતાના દેશમા સોનાના ભાવ નક્કી કરતા હોય છે. ભારતમાં સોનાનો ભાવ નક્કી કરવાનુ કામ મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) કરે છે.
Also read દાંતની સફાઈ માટે બ્રશ જ નથી બેસ્ટ ઉપાય
આ સંસ્થા સોનાનો સ્ટોક, માગ, વૈશ્વિક માર્કેટની સ્થિતિ જોઈને સોનાના ભાવ દરરોજ જાહેર કરે છે.
મિત્રો આજે આ માહિતી તમારા માટે લાવીયા છીએ તમને કેવી લાગી અને કમેન્ટ કરી સખો છો અહીં નીચે તેનું ઓપ્સન પણ આપેલ છે અને દરોજ નવી માહિતી જાણો અને ગુજરાતી માં તમને માહિતી મળી જશે