ડિલીવરી બોય માટે ખાસ બનાવવામા આવી ઈલેકટ્રીક બાઇક

હેલો મિત્રો કેમ છો અને આજે તમારા માટે 5 પૈસામા ચાલતી બાઇક: ડિલીવરી બોય માટે ખાસ બનાવવામા આવી ઈલેકટ્રીક બાઇક ની માહિતી લાવિયો છું અને આજે લોન્ચ થઇ છે

વધુ માહિતી વિસ્તાર માં તમને અહીં વેબસાઈટ માંથી મળી જશે

5 પૈસામા ચાલતી બાઇક : Auto Expo 2023માં એક ઈલેક્ટ્રિક બાઈક ફક્ત ફૂડ,

વિવિધ પાર્સલો વગેરે ડિલિવરી કરતા બોયને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે.

Also read Download Tata Neu Super App. 

આવા લોકોને આખો દિવસ પોતાની બાઇક પર વિવિધ ઓર્ડર અને પાર્સલો ડિલીવરી કરવ માટે ફરવુ પડતુ હોય છે

જેથી તેમને પેટ્રોલ નો ખર્ચ પોષાતો નથી.

મિત્રો તમને અહીં ગુજરાતી માં માહિતી આપેલ છે અને તેની સાથે તમને વેબસાઈટ માં વિસ્તાર માં ન્યૂઝ અને બ્રેકીંગ ન્યૂઝ તમને મળતી રહેશે

આ બાઇક ચલાવવાનો ખર્ચ 5 પૈસા પ્રતિ કિમી, જેટલો જ આવશે સાથે જ તેને ઘણા પ્રકારથી હજુ પણ મોડિફાઈ કરવામાં આવી શકે છે.

1. Auto Expoમાં રજૂ થઈ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક

2. સ્પેશીયલ ડિલિવરી બોયને ધ્યાનમાં રાખીને બનાવ્યુ ખાસ મોડલ

3. પ્રતિ કી.મી. ચલાવવાનો ખર્ચ માત્ર 5 પૈસા જેટલો

Also read દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ 2023

5 પૈસામા ચાલતી બાઇક

Auto Expo 2023માં ડિલિવરી બોયઝની દરરોજની જરુરીયાતો અને મુશ્કેલીઓ ને સમજતા એક શાનદાર ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવામાં આવી છે.

જેના કારણે ખર્ચ ફક્ત 5 પૈસા પ્રતિ કિમીનો જ થશે. આજના આ લેખમા જાણીએ આ માર્ત ૫ પૈસામા ચાલતી ઈલેકટ્રીક બાઇક વિશે.

Also read માત્ર 20 મિનિટ કરો આ 3 યોગાસન

મિત્રો આ પોસ્ટ આપેલ છે તેની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે
ક્રેડિટ લિંક

નોએડાની Corrit Electric એ ડિલિવરીના કામ કરવાની સાથે

સાથે લારી ગલ્લા વાળાના બિઝનેસ સાથે જોડાયેલા લોકો કે જેમને આખો દિવસ શહેરમા ઘણા કી.મી. ફરવુ પડતુ હોય છે

તેની જરૂરિયાતને ઘ્યાનમાં રાખતા Transit ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવા જઇ રહી છે.

કંપનીએ આ ઈલેકટ્રીક બાઇક 3 રંગોમાં લોન્ચ કરી છે. આ બાઈકને ઘણા પ્રકારથી કસ્ટમાઈઝ કરવામાં આવી શકે છે.

5 પૈસામા ચાલતી બાઇક
5 પૈસામા ચાલતી બાઇક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top