ડિનર પછી હળવું આ 1 કામ કરો: વજન નહીં વધે..ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે..જાણો બીજા અઢળક ફાયદાઓ

Benefits of Night walk: મોટાભાગના લોકોને ડિનર પછી ચાલવાનો કંટાળો આવતો હોય છે. પરંતુ ડિનર પછી તમે 20 મિનિટ ચાલવાની આદત પાડો છો તો વજન ઉતરવાથી લઇને બીજા અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

 Heath care: સામાન્ય રીતે ડિનર કર્યા પછી આપણને કોઇ પણ કામ કરવાનો કંટાળો આવતો હોય છે. વાત કરવામાં આવે તો ડિનર પછી તમે સામાન્ય વોક કરો છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ડિનર પછી તમારે તરત ચાલવાનું નથી પરંતુ અડધો કલાકનો સમય જાય પછી ચાલવાનું રહેશે. આ માટે હંમેશા ડિનર પછી વોક કરવાની આદત પાડો. ડિનર પછી તમે કોઇ પણ કામ કર્યા વગર સૂઇ જાવો છો તો હેલ્થને નુકસાન થાય છે. તો જાણો ડિનર પછી 20 મિનિટ ચાલવાથી શું ફાયદો થાય છે.

Heath care: સામાન્ય રીતે ડિનર કર્યા પછી આપણને કોઇ પણ કામ કરવાનો કંટાળો આવતો હોય છે. વાત કરવામાં આવે તો ડિનર પછી તમે સામાન્ય વોક કરો છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.

Also read સામાન્ય બીમારીમાં ઘરગથ્થુ ઉપચાર

ડિનર પછી તમારે તરત ચાલવાનું નથી પરંતુ અડધો કલાકનો સમય જાય પછી ચાલવાનું રહેશે. આ માટે હંમેશા ડિનર પછી વોક કરવાની આદત પાડો.

ડિનર પછી તમે કોઇ પણ કામ કર્યા વગર સૂઇ જાવો છો તો હેલ્થને નુકસાન થાય છે. તો જાણો ડિનર પછી 20 મિનિટ ચાલવાથી શું ફાયદો થાય છે.

Also read સોશિયલ મીડિયામાં બ્લુ ટિક કેવી રીતે મેળવવી?

How do I control my blood sugar after dinner?

Preventing after-meal blood sugar spikes

  1. Limit foods that have a high glycemic index (GI) GI is a measure of how fast a food can cause blood sugar to rise. …
  2. Eat more fiber. …
  3. Make smart food pairings. …
  4. Reduce portion sizes. …
  5. Move after eating. …
  6. Prevent low blood sugar.

આ પણ વાંચો;  Check your AGE age calculator’s best tools

 વજન ઘટે: તમે રાત્રે જમ્યા પછી તરત સૂઇ જાવો છો તો વજન ઘટે છે. આ સાથે તમે જમ્યા પછી કોઇ કામ કરતા નથી તો વજન વધતુ જાય છે. આ માટે વજનને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. વજનને કંટ્રોલ કરવા માટે ચાલવુ ખૂબ જરૂરી છે. ડિનર પછી તમે માત્ર 20 મિનિટ સ્પીડમાં ચાલો છો તો વધતુ વજન અટકી જાય છે. આમ, તમને ડિનર પછી બેસી રહેવાની આદત છે તો તમારે બદલવી જોઇએ.

વજન ઘટે: તમે રાત્રે જમ્યા પછી તરત સૂઇ જાવો છો તો વજન ઘટે છે. આ સાથે તમે જમ્યા પછી કોઇ કામ કરતા નથી તો વજન વધતુ જાય છે. આ માટે વજનને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે.

વજનને કંટ્રોલ કરવા માટે ચાલવુ ખૂબ જરૂરી છે. ડિનર પછી તમે માત્ર 20 મિનિટ સ્પીડમાં ચાલો છો તો વધતુ વજન અટકી જાય છે. આમ, તમને ડિનર પછી બેસી રહેવાની આદત છે તો તમારે બદલવી જોઇએ.

Also read ASCI Report: નવી આફતમાં ફસાયા ધોની અને ભુવન બામ સહિતના મોટા સેલિબ્રિટીઓ, જાણો કેમ થઈ તેમની સામે ફરિયાદ

Can diabetes be controlled with eating?

Embracing a healthy-eating plan is the best way to keep your blood sugar level under control and prevent diabetes complications. And if you need to lose weight, you can tailor the plan to your specific goals. Aside from managing your diabetes, a healthy diet offers other benefits too.

Also read PM Kisan Sanman nidhi Yojana online.

 ડાયજેશન સિસ્ટમ સારી થાય: રાત્રે જમ્યા પછી 20 મિનિટ તમે ચાલવાની આદત પાડો છો તો ડાયજેશન સિસ્ટમ સારી થાય છે. ઘણાં લોકોની ડાયજેશન સિસ્ટમ બહુ ખરાબ હોય છે જેના કારણે હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે અને સાથે અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. આ માટે હંમેશા ડિનર પછી ચાલવાની આદત પાડો.

ડાયજેશન સિસ્ટમ સારી થાય: રાત્રે જમ્યા પછી 20 મિનિટ તમે ચાલવાની આદત પાડો છો તો ડાયજેશન સિસ્ટમ સારી થાય છે. ઘણાં લોકોની ડાયજેશન સિસ્ટમ બહુ ખરાબ હોય છે જેના કારણે હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે અને સાથે અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. આ માટે હંમેશા ડિનર પછી ચાલવાની આદત પાડો.

Also read ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

Can diabetics eat rice?

When striving for a well-balanced diet, people with diabetes may wonder whether carbohydrate foods, like white rice, are a good option to include in their eating patterns. The short answer is: yes! While everyone’s needs are unique, white rice can certainly be part of a healthy eating pattern for those with diabetes.

 સુગર કંટ્રોલમાં રહે: તમને ડાયાબિટીસ છે તો ખાસ કરીને રાત્રે જમ્યાના અડધો કલાક પછી 20 મિનિટ ચાલવાની આદત પાડો. આમ કરવાથી હેલ્થને કોઇ નુકસાન નહીં પરંતુ ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીઓ ડિનર પછી 20 મિનિટ ચાલે છે તો સુગર કંટ્રોલમાં રહે છે.

સુગર કંટ્રોલમાં રહે: તમને ડાયાબિટીસ છે તો ખાસ કરીને રાત્રે જમ્યાના અડધો કલાક પછી 20 મિનિટ ચાલવાની આદત પાડો. આમ કરવાથી હેલ્થને કોઇ નુકસાન નહીં પરંતુ ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીઓ ડિનર પછી 20 મિનિટ ચાલે છે તો સુગર કંટ્રોલમાં રહે છે.

Also read તલાટીની પરીક્ષા માટે ST વિભાગ 488 સ્પેશિયલ, 2000 એકસ્ટ્રા બસ દોડાવશે, રેલવે 7થી વધુ સ્પેશિયલ ટ્રેન મૂકશે

How many hours can a diabetic eat?

For most people with diabetes, mealtimes should space out through the day like this: Have breakfast within an hour and half of waking up. Eat a meal every 4 to 5 hours after that. Have a snack between meals if you get hungry.

ALSO READ iPhone Deleted Photo Recovery: How to Recover Deleted Photos on Your iPhone

 ઊંઘ સારી આવે: તમને આ વાત જાણીને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. ડિનર પછી તમે 20 મિનિટ વોક કરો છો તો રાત્રે ઊંઘ સારી આવે છે. તમને ઊંઘ ના આવતી હોય તો તમે ડિનર પછી 20 મિનિટ ચાલવાની આદત પાડો. આમ કરવાથી ઊંધ મસ્ત આવશે અને તમે રિલેક્સ ફીલ કરશો. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

ઊંઘ સારી આવે: તમને આ વાત જાણીને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. ડિનર પછી તમે 20 મિનિટ વોક કરો છો તો રાત્રે ઊંઘ સારી આવે છે.

aLSO READ How To Turn TOP DATA RECOVERY SERVICE PROVIDERS IN USA Into Success

How many meals a day to prevent diabetes?

In general, three small meals and three snacks a day can help meet calorie needs. Many children with type 2 diabetes are overweight. The goal should be able to reach a healthy weight by eating healthy foods and getting more activity (150 minutes in a week).

aLSO READ Data Recovery Services in the UK: What You Need to Know

Credit link

તમને ઊંઘ ના આવતી હોય તો તમે ડિનર પછી 20 મિનિટ ચાલવાની આદત પાડો. આમ કરવાથી ઊંધ મસ્ત આવશે અને તમે રિલેક્સ ફીલ કરશો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top