facebook TIPS: હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે જાણવા જેવી માહિતી લઈને આવું છું તમે facebook instagram whatsapp વાપરતો શનિદેવ એપ્લિકેશન યુઝ કરતા હોય છે
અને ફેસબુકમાં તમારી પ્રોફાઇલ કોણ કોણ ચેક કરે છે બધા જાણવા માગતા જ સીધો ઓપ્શન ન હોવાથી તમે લોકો જાણી શકતા નથી આજે તમે એવી એક ટ્રીક વિશે જાણો
તેમાં તમે facebook profile કોણ ચેક કરે છે તેની માહિતી મળી જશે
Also read LIC ભરતી 2023 ડીટેઇલ માહિતી
FACEBOOK TIPS

મિત્રો તમને અહીં ફેસબુક ના દરેક ઉંમરના લોકો માટે મૂળભૂત લોકપ્રિય સોશિયલ મીડિયા એપ છે અને દરરોજ કરોડો લોકો ફેસબુક માં એક્ટિવ રહે છે અને
જો તમે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છો તો ચોક્કસપણે તમારું પ્રોફાઇલ ઘણા ફ્રેન્ડ જોડાયેલા હશે પરંતુ શું તમે જાણો છો
કે તમારી પ્રોફાઇલ ગુપ્ત રીતે જ જુએ છે કે નહીં તે તમે અહીં તમે જાણતા નહીંહો
આજે તમારા માટે એક જબરજસ્ત માહિતી જેની મદદથી તમે તમારો પ્રોફાઇલ કેટલા કેટલા લોકો જુએ છે તેની માહિતી તમને સરળ અને સિમ્પલ રીતે મળી જશે

Also read પાસપોર્ટ પ્રોસેસ ની સમ્પુણઁ માહિતી ગુજરાતી માં જાણો
અહીં નીચે સ્ટેપ ફોલો કરો વિસ્તાર માહિતી જોવો અને સમ્પુણઁ માહિતી ગુજરાતી માં આપેલ છે
કોણે તમારી ફેસબુક પ્રોફાઇલ જોઇ આ સ્ટેપ ફોલો કરીને કરો ચેક
તમારી ફેસબુક પ્રોફાઇલ કોણે કોણે ચેક કરી એ આ રીતે સ્ટેપ ફોલો કરીને જાણી શકો છો.
1. સ્ટેપ:૧ સૌ પ્રથમ તમારે કોઈપણ વેબ બ્રાઉઝર ઓપન કરવાનુ રહેશે
. તમે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપ પર બ્રાઉઝર ખોલો.
2. સ્ટેપ:૨ : બ્રાઉઝર ખોલ્યા પછી તમારું ફેસબુક આઈડી લોગીન કરો.
3. સ્ટેપ:3 તમારું ફેસબુક એકાઉન્ટ લોગ ઈન થતાં જ તમારે તમારી પ્રોફાઈલ ખોલવાની રહેશે
અને તેના પર રાઈટ ક્લિક કરવાનું રહેશે.
4. સ્ટેપ:4: રાઈટ ક્લિક કર્યા પછી તમને વ્યૂ પેજ સોર્સ ઓપ્શન દેખાશે, આ ઓપ્શન પર ક્લિક કરો.
જો તમને આ વિકલ્પ ન મળે તો તમારી પ્રોફાઇલ ખોલ્યા પછી
તમે CTRL+U શોર્ટકટથી પણ વ્યુ પેજ સોર્સ ખોલી શકો છો.
5. સ્ટેપ:5: સોર્સ પેજ ઓપન થયા પછી તમારે CTRL+F આપવું પડશે જેથી કરીને તમે આ સોર્સ પેજ પર સર્ચ કરી શકશો.
આ પછી તમારે BUDDY_ID ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે.
6. સ્ટેપ:6: આ પછી તમને ઘણા BUDDY_ID દેખાશે, આ IDમાં તમને 15 અંકનો કોડ મળશે.
તમારે આ કોડની નકલ કરવી પડશે.
7. સ્ટેપ:7: આ કોડ કોપી કર્યા પછી તમારે બ્રાઉઝરમાં એક અલગ ટેબ ખોલવી પડશે અને
આ ટેબમાં facebook.com/profile IDને પેસ્ટ કરવું પડશે.
તમારે 15 અંકનો બડી આઈડી દાખલ કરવો પડશે જે તમે પ્રોફાઇલ આઈડીમાં પસંદ કર્યો છે.
8. સ્ટેપ:8: પ્રોફાઈલ આઈડી દાખલ કરીને સર્ચ કરતાની સાથે જ તમારી પ્રોફાઈલ ચેક કરનાર વ્યક્તિનું આઈડી તમારી સામે ખુલશે.
નીચે આપેલ લિંક માંથી તમે અમારા વહાર્ટસપપ ગ્રુપ ની લિંક આપેલ છે તમે જોઈન થઇ સખો છો
Also read Snapseed, Photo editing apps, Best photo app 2023

Friends here is the credit link of this post given below
Credit link
મિત્રો આજે તમારા માટે જાણવાની માહિતી લાવશે તે તમે કેવા લાગ્યા અમે કમેન્ટ કરીને જણાવી શકો છો તમે કરવા માટેનો ઓપ્શન આપો આપેલ છે
અને આવી દરરોજ નવી નવી માહિતી મેળવવામાં પણ તમે જોઈ શકો છો whatsapp ગ્રુપની લીંક નીચે આપેલ છે અને તમે વેબસાઈટમાં
આ પોસ્ટમાં પણ તમને whatsapp ગ્રુપની લીંક મળી જશે તેમાં તમે જોઈન થઇ જાય અને દરોજ અને નવી સંપૂર્ણ માહિતી તમને ગુજરાતીમાં મળી જશે
મિત્રો માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટ કરજો અને શેર રખજો