ઘરે બનાવો સ્વાદિષ્ટ વાનગી જાણો રસોઈ ની રેસીપી

હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે સરસ મજાની માહિતી લઈને આવીશું મિત્રો ઘરે બનાવવા સ્વાદિષ્ટ વાનગી જાણો રસોઇની રેસીપી ઘરે આ રેસિપીના વિડીયો જોઈને સારી રસોઈ બનાવો અને એ વાનગી નો આનંદ લો (રસોઈ ની રેસીપી)

તમને આવી વાનગી ક્યાં પણ જોવા નહીં મળે અને આ વાનગીની રેસિપી ના વીડીયા અહીં નીચે તમારા માટે આજે લાવ્યા છે અને વિવિધ પ્રકારની રેસિપી નહિ નીચે વિદ્યા આપેલ છે અને સફળ વિદ્યા તમે ગુજરાતીમાં મળી જશે શેર કરો અને તમારા બીજા કાવ્યો મિત્રો અને તમારા મમ્મીને પણ મોકલો અને આવી સારી સારી વાનગીઓ બનાવીને ખાવ

રસોઈ ની રેસીપી

Also read રોકાણ કરવાનુ વિચારી રહ્યા હોય તો પોસ્ટ ઓફીસની આ 5 સ્કીમ છે બેસ્ટ

મિત્રો અહીં નીચે વિવિધ વાનગી ના નામ આપેલ છે અને તેની સામે તેનો રેસિપીનો વિડીયો પણ આપેલ છે

1. ઢાબાને પણ ભુલાવી દે તેવું ચટપટુ સેવ ટામેટા નું શાક બનાવવાની રીત: Click here

2. આખા વર્ષ માટે દાળ-શાક નો ગરમ મસાલો ઘરે બનાવવાની રીત: Click here

3. 3 કિલો ગુંદર પાક/મેથીપાક પરફેક્ટ માપ સાથે: Click here

4. ઇન્સ્ટન્ટ વેજીટેબલ પુલાવ બનાવવાની રીત: Click here

5. સ્ટ્રોબેરીનો મિલ્કશેક બનાવવાની પરફેકટ રીત: Click here

6. રાતે વધેલી ખીચડીને સવારમાં વઘારીને બનાવો આ બ્રેકફાસ્ટ: Click here

7. તરબૂચનો રસ | Watermelon Juice | તરબૂચનો જ્યુસ: Click here

8. સરગવાની કઢી આ રીતે બનાવશો તો આંગળા ચાટતા રહી જશો : Click here

Also read દાઝી ગયા હોય તો તરત કરો આ 11 ઉપચાર, રાહત મળશે…. રસોડામાં કામ કરતા 🙏બહેનો માટે ખાસ ઉપયોગી

9. ઉત્તરાયણ અને શિયાળાની સ્પેશ્યલ તલની સુખડી: Click here

10. એકવાર આ રીતે મસાલેદાર ફ્લાવર રીંગણનું શાક બનાવો, રોજ કરતા ડબલ ખાશો: Click here

11. શિયાળા માટેનું ટેસ્ટી અને રસાવાળું લીલા ચણા અને બટાટાનું શાક : Click here

12. શિયાળા સ્પેશ્યલ ઇન્સ્ટન્ટ ગાજર-મરચાંનું અથાણું/ : Click here

13. એકદમ સોફ્ટ સીંગદાણાની સુખડી બનાવવાની રીત: Click here

14. મસાલેદાર બાજરીની ખીચડી બનાવવાની અનોખી રીત: Click here

15. ફ્રેશ સફરજનનો જ્યુસ બનાવવાની પરફેક્ટ રીત: Click here

16. સ્વાદિષ્ટ સુરણનું શાક બનાવવાની રીત : Click here

17. નાસ્તા માટે ફટાફટ વઘારેલા મમરા બનાવવાની રીત : Click here

18. સફરજનનો મિલ્કશેક બનાવવાની રીત : Click here

19. પરફેક્ટ ચોળાફળીની ચટણી બનાવવાની રીત: Click here

20. ગળા ચાટતા કરી નાખે તેવું સુરણ બટાટાનું રસાવાળું શાક બનાવવાની રીત: Click here

મિત્રો અમારો અહીં નીચે લિંક આપેલ છે અમારા youtube ચેનલ ની લીંક છે આ youtube ચેનલ માં તમને નવી નવી વાનગીઓની રેસિપી ના વીડીયા મળી જશે તે માટે અમારા youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા બીજા ભાઈઓને મિત્રોને પણ મોકલો દરરોજ ની નવી નવી રેસિપી ચેનલમાં અપડેટ કરવામાં આવે છે

Kailash Food Channel : Click here

મિત્રો તમને આ વેબસાઈટ માંથી આવી ખુબજ સારી માહિતી મળી જશે અને દરરોજ નવી નવી માહિતી આ વેબસાઈટ માટે અપડેટ કરવામાં આવે છે અને મિત્રો આજે આ રસોઈ ની માહિતી લઈને આવ્યા છે રસોઈ ની રેસીપી ના વીડીયા અલગ અલગ તમારા માટે આ પોસ્ટમાં આપેલ છે અને તમે જોઈ શકો છો સારી વાનગી તમારી કોઈપણ ફેવરેટ વાનગીઓ તે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો તેની પર આ વેબસાઇટમાં અપડેટ કરી આપશો

Also read તમારા ઘર, ઓફીસ કે દુકાનનું લોકેશન એડ કરો, અને ફોટા ગુગલ મેપ માં મુકો.. આ સરળ રીતે એડ કરો ઓનલાઇન

આ બધી વાનગીઓ માટે તમારી કોઈપણ વાનગી જે પણ વાનગી ફેવરેટ હોય તે આ પોસ્ટ માં ના આપેલી હોય તેની વાનગી નું નામ અમને કમેન્ટ કરીને જણાવી શકો છો તે પણ માહિતી અને આ વેબ સાઈટમાં અપડેટ કરી આપશો અને તેનો વિડીયો પણ અમે અપડેટ કરી આપશો આપો

મિત્રો તમને આ માહિતી કેવી લાગે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને તમારા માટે આ ઘર ની રસોઈ ની રેસીપી ના વિડીયો લાવીયા છીએ શેર કરજો અને તમારા બીજા ભાઈઓને મિત્રોને પણ મોકલજો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top