ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023 આપેલ છે અને કામની માહિતી છે તમને અહીં આ પોસ્ટ માં વિસ્તાર માં તમને અહીં મળી જશે
ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ આવનારા વર્ષમા જાહેર રજાઓ કેટલી કેટલી છે તે લીસ્ટ ચેક કરે છે.
2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ ડીક્લેર કરવામાં આવ્યું છે.
અહીં આપેલ જાહેર રજાઓ,મરજીયાત રજા ઓ અને બેંકો માટે ની રજાઓ 2023 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.
ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023
- જાહેર રજા લીસ્ટ ૨૦૨૩
- મરજિયાત રજા લીસ્ટ ૨૦૨૩
- બેંક રજા લીસ્ટ ૨૦૨૩

ગુજરાત સરકારનુ મરજીયાત રજા લિસ્ટ 2023
ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાની સાથે મરજીયાત રજા લીસ્ટ પણ ડીક્લેર કરવામા આવે છે.
મરજીયાત રજાના દિવશે કોઇ કચેરી કે શાળાઓમા રજા હોતી નથી પરંતુ આ મરજીયાત રજાના લીસ્ટ માથી કર્મચારી આખા વર્ષ મા કોઇ પણ ૨(બે) રજા વાપરી શકે છે.
ગુજરાત બેંકની રજાઓ 2023
જાહેર રજાઓ 2023: ગુજરાત (ભારત) 2023 ની સત્તાવાર જાહેર રજાઓ, બેંક રજાઓ, સરકારી રજાઓ,
બિન-કાર્યકારી રાષ્ટ્રીય રજાઓ અને ક્ષેત્રીય રજાઓની સૂચિ ધરાવે છે.
ગુજરાત સરકારને વર્ષ 2023 દરમિયાન રાજ્યની સરકારી કચેરીઓ માટે નીચેના દિવસો જાહેર રજાઓ જાહેર થાય છે.
IMPORTANT LINK:
વર્ષ-2023 ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજાઓનુ લિસ્ટ | અહીંથી જુઓ |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
મિત્રો આજે તમારા માટે માહિતી લાવીયા છીએ તેવી માહિતી એજીયુકેશન વળી તમને અહીં મળી જશે અને શેર પણ કરજો અને આવી માહિતી મળવતા રહો
દરોજ ન્યૂઝ, બ્રેકીંગ ન્યૂઝ ,એપ્લિકેશન માહિતી ,વાયરલ ન્યૂઝ વિડીયો ,
જાણવાનું એજીયુકેશન માહિતી પીડીએફ ફાઇલ્સ અને સરકારી યોજનાં અને ભરતી આવી બધી માહિતી તમને અહીં વેબસાઈટ માં જોવા મળી જશે