ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023

હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે એજ્યુકેશન માહિતી લઈને આવ્યો છું મિત્ર ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેક્ટિસ પેપર 2023 ગુજરાત બોર્ડના દસમા ધોરણના પ્રેક્ટિસ પેપર આજે તમારા માટે લાવ્યો છું અહીંયા પોસ્ટમાં તેની પીડીએફ ફાઈલ આપેલ છે તમે જોઈ શકો છો ધોરણ 10 પ્રેકટીસ પેપર

Also read GPSC નુ ૨૦૨૩ નુ કેલેન્ડર ડીકલેર

માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ લેવાનારી હોય છે ત્યારે તે મોટાભાગના શાળાઓના અભ્યાસક્રમ પૂરા થઈ ગયા હોય છે અને વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ પેપર સૌથી પેપર લખવાની પ્રેક્ટિસ કરતા હોય છે

તો આજે તમારા માટે તેવા વિદ્યાર્થી મિત્રો માટે આ માહિતી ખૂબ જ ઇન્પોર્ટન અને કામની માહિતી છે ધોરણ 10 એસએસસી બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ ગુજરાતના ખ્યાલના મને સારી કોચિંગ ક્લાસના

નિષ્ણાંતોના શિક્ષકોએ બનાવેલું મોડલ પ્રેક્ટિસ પેપર મુકેલા છે આ પ્રેક્ટિસ પેપર થીમ ડાઉનલોડ કરી શકો છો અમારી આ વેબસાઇટમાં માથે

Also read Gujarati boy baby name list 2023

ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023

રાજ્યનું નામગુજરાત
શિક્ષણ બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત
ધોરણનું નામમાધ્યમિક શાળા. (SSC), ધોરણ ૧૦
ભાષાના વિષયોઅંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત
શૈક્ષણિક વિષયોગણિત, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, કોમ્પ્યુટર વિજ્ઞાન
પરીક્ષા તારીખ૧૪ માર્ચથી
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

SSC Practice Paper 2023

અહિં બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ પ્રેકટીસ પેપરોની pdf આપેલી છે. જે દરેક એકેડેમીવાઇઝ તથા વિષયવાઇઝ છે. જે ડાઉનલોડ કરી આપ પ્રેકટીસ કરી શકસો.

  • SSC બોર્ડ ગણિત પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ વિજ્ઞાન પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ ગુજરાતી પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ અંગ્રેજી પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ હિન્દી પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ સંસ્કૃત પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ સામાજિક વિજ્ઞાન પ્રેકટીસ પેપર 2023

Also read શિક્ષકો માટે ઊર્જામુનિ- સોલાર રૂફટોપ યોજના

SSC PRACTICE PAPER PDF DOWNLOAD

ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર
SSC practice paper 2023 Pambhar Academy
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના 5 પેપર
Maharshi Gurukul
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર કુલ 38 પેપરો
SSC practice paper 2023 Ashadeep Group of school
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર + IMP પ્રશ્નો
SSC practice paper 2023 Modi School
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર
SSC practice paper 2023 School of Science
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર
SSC practice paper 2023 Gir Gunjan Vidhyalay
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના 5 પેપર
SSC practice paper 2023 સંસ્કારતીર્થ વિદ્યાપીઠ
અહિં ક્લીક કરો

SSC Practice Paper 2023

મિત્રો અમારી વેબસાઈટમાં તમને એજ્યુકેશન માહિતી એજ્યુકેશનને લગતી તમામ ન્યૂઝ અને ધોરણ 10 અને 12 ની બોર્ડની એક્ઝામ ન્યુઝ બ્રેકિંગ ન્યુઝ ધોરણ 10 ની પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે કામની માહિતી

આ વેબસાઈટ માંથી મળી જશે અલગ અલગ માહિતી અમે દરરોજ અપડેટ કરતા જઈએ છીએ અને ધોરણ 10 અને 12 ની માહિતી પણ દરરોજ નવી નવી માહિતી કેમ આવે છે તેમાં વેકેશનનો ઉપયોગ કરવામાં આવે છેz

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top