ગુજરાતનો ડેરી ઉદ્યોગ. | ગુજરાતમાં આવેલી ડેરીઓ..

ગાય તથા ભેંસના દૂધનું વેચાણ કરવાના ઉદ્યોગને ડેરી કહેવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી અમુલ ડેરી ગુજરાતની જાણીતી ડેરી છે. આ ઉપરાંત રાજ્યના લગભગ બધા વિસ્તારોમાં દુધની ડેરીઓ સહકારી ધોરણે કાર્ય કરી રહી છે. ગાય તથા ભેંસના દૂધનું

ગાય તથા ભેંસના દૂધનું

કૃષિ સાથે સંકળાયેલા પશુપાલનના ઉદ્યોગમાં દૂધ એકઠું કરવું, તેની જાળવણી માટેની પ્રક્રિયાઓ કરવી, ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવું, યોગ્ય પેકીંગ કરવું, વેચાણની વ્યવસ્થા કરવી, વધારાના દૂધનો શીત સંગ્રહ તેમ જ તેમાંથી અન્ય બનાવટો બનાવી વેચાણ કરવું વગેરે કાર્યોનું સંચાલન ડેરી દ્વારા કરવામાં આવે છે.

આ ઉપરાંત દુધાળા પશુઓના સ્વાસ્થ્ય અને માટે સમયાંતરે દાક્તરી તપાસ અને સારવાર, પૂરક પોષણયુક્ત આહારની વ્યવસ્થા વગેરે કાર્યો પણ ડેરી દ્વારા કરવામાં આવે છે.         

ALSO READ Strava: Track Running, Cycling & Swimming Application

Which place in Gujarat is famous for dairy farming?

The world famous co-operative dairy ‘Amul’ is one of the main features of Anand. Amul is the biggest dairy not only in India, but in Asia too. It is owned by thousands of small and medium farmers.

How many dairies are in Gujarat?

The state having 17 Cooperative dairy milk unions & 25 private dairy plants has a milk collection of 3.45 billion litres with over 30 lakhs milk producers, affiliated to more than 15,000 Primary Milk Cooperative Societies.

                                                 

ગુજરાતમાં આવેલી ડેરીઓ :-

૧. દૂધસાગર :- મહેસાણા

૨. ઉત્તમ :- અમદાવાદ

૩. અમૂલ :- આણંદ ( એશિયાની સૌથી મોટી )

૪. દૂધસરિતા :- ભાવનગર

૫. બરોડા ડેરી :- બરોડા

૬. વસુધારાડેરી :- વલસાડ

૭. સોરઠ :- જૂનાગઢ

૮. સાબર :- હિંમતનગર

૯. સુમુલ :- સુરત

૧૦. બનાસ :- પાલનપુર

૧૧. દૂધધારા :- ભરૂચ 

૧૨. જામનગર ડેરી :- જામનગર 

૧૩. પંચામૃત ડેરી :- ગોધરા

૧૪. મધુર, મધર :- ગાંધીનગર

૧૫. ગોપાલ :- રાજકોટ

૧૬. માધાપર :- ભૂજ

૧૭. સુરસાગર :- સુરેન્દ્રનગર 

૧૮. અમર ડેરી :- અમરેલી

૧૯. સરહદ ડેરી :- અંજાર 

Which district of Gujarat has dairy?

Image result for Dairy industry of Gujarat. | Dairies in Gujarat..

Banas Dairy (Banaskantha District Cooperative Milk Federation, Palanpur) is a dairy based in Banaskantha district of Gujarat, and is Asia’s No. 1 in milk production. It was founded in 1969 according to the 1961 rule of the National Dairy Development Board under Operation Flood. It is headquartered at Palanpur.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top