ગુજરાતના ટેબ્લોને વોટિંગ કરી વિજેતા બનાવો.

ગુજરાત ટેબ્લો વોટીંગ ૨૦૨૩: હેલો મિત્રો પ્રજાસતાક પર્વની ઉજવણીમા દર વર્ષે ઘણ અરાજયો તરફથી અલગ-અલગ થીમ પર આધારીત ટેબ્લો (ઝાંખી) રજુ થતી હોય છે. ટેબ્લોને વોટિંગ

અને મિત્રો ગુજરાત તરફથી પણ આ વખતે દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની ગણતંત્ર દિન ની ઉજવણીમા ઝાંઝી રજુ થઇ હતી. અને એક અલગ નજારો હોય છે

Also read ધંધો શરૂ કરવા માટે રૂ. 800,000 સુધી લૉન
40% સુધી સબસીડી મળવા પાત્ર

Gujarat Tableau 2023 Voting

ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ઉપસ્થિત સૌ લોકોમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું.

મિત્રો આપણાં કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ

અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની અત્રે ઉપસ્થિત સૌએ પ્રશંસા કરી હતી.

મિત્રો તમને આ પોસ્ટ માં સમ્પુણઁ માહિતી ગુજરાતી માં મળી જશે અને ગુજરાત ની આ માહિતી (ન્યૂઝ ) છે શેર કજરો અને તમારા બીજા વહાર્ટસપપ ગ્રુપ માં પણ મોકલજો

Also read પાણી પીવાની રીત: જાણો પાણી ક્યારે પીવું જોઇએ.

ગુજરાતના ટેબ્લોને વોટિંગ કરી વિજેતા બનાવો.

ટેબ્લોને વોટિંગ
Gujarat Tableau 2023 Voting

On Republic Day 26th January 2023, like every year this year too a grand and colorful parade was organized on the “”Duty Path”” of New Delhi.

In which military and cultural overview of the country is displayed. Do not miss to make this tableau the winner by voting for the tableau (overview) displayed by Gujarat using the attached link!

Please share this link with your friends, acquaintances, members of the society and request them to vote to help make the overview of Gujarat a winner. The details of which are shown herewith.

ગુજરાતના ટેબ્લો માટે વોટીંગ કરવાના સ્ટેપ

મિત્રો વોટિંગ કરવા માટે અહીં નીચે તેની લિંક આપેલ છે તમે જોઈ સખો છો

વોટીંંગ કરવા માટે અહીં દર્શાવેલી લિંક ઉપર ક્લિક કરો :https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-2023/

(1) જો આપ QR કોડને સ્કેન કરીને વોટીંંગ કરવા માંગતા હો, તો આપેલ વેબસાઇટ પર આપેલ QR કોડને સ્કેન કરીને,

આપેલ રાજ્યોની સૂચીમાં “ગુજરાત” ની સામે ટીક કરો, તમારો વોટ રજીસ્ટર થઇ જશે


(2) જો તમે એસએમએસ (SMS) થી વોટ કરવા માંગતા હો,

તો નીચે દર્શાવેલ સ્ટેપ મુજબ ગુજરાત ઉપર તમારો વોટ કરો : SMS Syntax: MYGOVPOLL336981Choice NumberSend to 7738299899


(3) જો મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા ઈચ્છા હો તો, તમારો મોબાઇલ નંબર લખો, તમારા નંબર ઉપર તમને એક ઓટીપી (OTP) મળશે.

આ OTP એન્ટર કરતા જ રાજ્યોનુ લીસ્ટ ખુલી જશે અને તમે ”ગુજરાત” પસંદ કરીને વોટ કરો


(4) આ જ પ્રમાણે તમે e-mail થી રજીસ્ટર થઇને ”ગુજરાત” માટે વોટિંગ કરી શકો છો.

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી વોટ આપવા વિનંતી..

વોટિંગ માટેની લિંક :https://t.co/5tD49CdVS5 https://t.co/gsP8fRYwSB— Gujarat Information (@InfoGujarat) January 26, 2023

Tableau 2023 Voting Link

કેવી રીતે વોટ આપવો તેની સમજ આપતી PDFClick here
વોટ આપવા માટેની લીંકClick here

મિત્રો આજે વોટીંગ કરવાનો છેલ્લો દિવસ છે. અને ગુજરાત ની કૃતિને વિજય બનાવી ગુજરાતનું ગૌરવ વધારવા મદદ કરો, દરેક ને શેર કરો

Also read શું મોબાઈલથી થઈ શકે છે કેન્સર?

મિત્રો આવી ને આવી માહિતી મળવા માટે અમારા વહાર્ટસપપ ગ્રુપ માં જોઈન થઇ સખો છો અને ગ્રુપ ની લિંક અહીં પોસ્ટ માં આપેલ છે  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top