ક્રિકેટના ઇતિહાસમાં ગિલનો અનોખો રેકોર્ડ

અનોખો

IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની અત્યારે 16મી સિઝન ચાલી રહી છે, આ સિઝનની ગઇકાલે 62મી મેચ રમાઇ, આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને હાર આપી હતી. આ મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતાં મોટો સ્કૉર નોંધાવ્યો જેમાં ગુજરાતની ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગીલે શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે જ શુભમન ગીલ આઈપીએલની આ સિઝનમાં સદી ફટકારનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. (અનોખો)

Also read ગુજરાતના આ શહેરમાં ભરાશે ફેમસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં શુભમન ગીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટવાળી પોતાની એ લય જાળવી રાખી અને ગઇકાલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બેટિંગ કરતી વખતે તેણે IPL કારકિર્દીની પ્રથમ સદી પણ ફટકારી હતી. સાથે જ આ સિઝનની શરૂઆતમાં તે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 94 રન પર અણનમ પરત ફર્યો હતો. 

Also read Avatoon – Avatar Creator, Emoji Maker & Cartoon Me Android App.

ગિલે ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો
શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેના બેટની ગુંજ આખી દુનિયામાં સંભળાતી થઈ છે. 23 વર્ષનો આ યુવા ખેલાડી વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. એવામાં હવે ગઇકાલે શુભમન ગિલે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી અને આ સાથે તેણે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે જે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ બનાવી શક્યા નથી. 

Also read “Kya Loge Tum” – A Soul-Stirring Musical Journey

Shubman Gill has done a great feat as he scored a century in the IPL. Notably, Gill has become the first Gujarat batsman to score a century in IPL. Not only was no batsman able to score a century for Gujarat, who won the IPL 2022 title, Gill also left behind the highest score for Gujarat in the IPL.

Also read All in One Computer Study Material Download Free

આ સદી પહેલા આ રેકોર્ડ પણ ગીલના નામે હતો, જેને 2022માં પંજાબ સામે 96 રન બનાવ્યા હતા. ગુજરાત માટે સૌથી મોટો સ્કૉર બનાવનારા બેટ્સમેનો  –  101- શુભમન ગીલ વિરુદ્ધ સનરાઇઝર્સ, ગુજરાત, 2023 96- શુભમન ગીલ વિરુદ્ધ પીબીકેએસ, મુંબઇ, 2022 94*- ડેવિડ મિલર વિરુદ્ધ સીએસકે, પુણે, 2022 94*- શુભમન ગીલ વિરુદ્ધ એલએસજી, અમદાવાદ, 2023 #🏏ક્રિકેટના ઇતિહાસમાં ગિલનો અનોખો રેકોર્ડ

Also read HISA Youth Dialogue Conference 2023 in Spain (Fully Funded)

એક જ વર્ષમાં  ટેસ્ટ, ODI, T20 અને IPLમાં સદી ફટકારી 

શુભમન ગિલ એક જ વર્ષમાં ટેસ્ટ, ODI, T20 અને IPLમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે વનડે સદી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદી, ન્યુઝીલેન્ડ સામે ટી20 સદી ફટકારી હતી. હવે આઈપીએલમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ, ODI, T20 અને IPLમાં એક પણ વર્ષમાં સદી ફટકારી શક્યા નથી. 

Also read Download BharatCaller App : Caller ID Spam Block ID Caller

103 રનની ઇનિંગમાં માત્ર એક સિક્સર ફટકારી

Credit link


Along with this, Shubman Gill hit only one six in an innings of 103 runs against Sunrisers Hyderabad. He became the third batsman in the IPL to hit just one six in his century innings. Virat Kohli and Shikhar Dhawan have done this before him.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top