કેરળમાં ચોમાસું 4 દિવસ મોડું પહોંચશે

કેરળમાં ચોમાસું 4 દિવસ મોડું પહોંચશે:5 જૂન સુધીમાં કેરળમાં એન્ટ્રી કરી શકે છે; આ વર્ષે સામાન્ય વરસાદનું અનુમાન

2022માં ચોમાસું 29 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. જ્યારે 2021માં એ 1 જૂને પહોંચ્યું હતું.

The Southwest Monsoon is expected to reach Kerala with a delay of four days this year. According to the Indian Meteorological Department i.e. IMD, monsoon may reach the southern state by June 5. It usually enters Kerala on 1st June. This marks the official start of monsoon in the country.

Also read Weight Gain: ઉનાળામાં ફ્રિજનું ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે ખતરનાક,વધી શકે છે વજન!

ગયા વર્ષે એટલે કે 2022માં ચોમાસું 29 મેના રોજ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 2021માં એ 1 જૂને પહોંચ્યું હતું.

આ વર્ષે સામાન્ય વરસાદની આગાહી
Monsoon is expected to be normal this year. The Meteorological Department had given this information last month. If the rains remain normal, the production of foodgrains in the country will also be normal, which means that it can provide relief from inflation. Farmers of the country usually start sowing summer crops from June 1. This is the time when monsoon reaches India. Sowing of the crop continues till the beginning of August.

Also read ઉનાળામાં ઠંડુ પાણી પીતા હોય તો ચેતી જજોઃ શરીરને થાય છે આ 5 નુકસાન

સામાન્ય વરસાદ શું છે?
IMDએ કહ્યું હતું કે વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA)ના 96% થવાની સંભાવના છે. જો વરસાદ LPAના 90-95%ની વચ્ચે હોય તો એ સામાન્ય કરતાં ઓછું હોવાનું કહેવાય છે. જો LPA 96%-104% હોય તો એને સામાન્ય વરસાદ કહેવામાં આવે છે.

Also read Railway Jobs 2023: ભારતીય રેલવેમાં 10મું પાસને પરીક્ષા વગર નોકરીની તક, ફટાફટ કરો અરજી

જો LPA 104% અને 110%ની વચ્ચે હોય તો એને વધુ વરસાદ કહેવામાં આવે છે. 110%થી વધુ વરસાદને વધુ વરસાદ કહેવાય છે અને 90%થી ઓછા વરસાદને દુષ્કાળ કહેવામાં આવે છે.

70% of the country’s annual rainfall falls in the south-west monsoon. Even now 70% to 80% of farmers in our country depend on rainwater for irrigation. In such a situation their production depends entirely on good or bad monsoon. Inflation also increases when there is a bad monsoon.

Also read ગુજરાતના આ શહેરમાં ભરાશે ફેમસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર

Agriculture sector accounts for about 20% of the Indian economy. At the same time agriculture sector provides employment to half the population of the country. Good rains mean that half of the population can improve their income before the festive season, which will also increase their spending power.

ગુજરાતી માં સમ્પુણઁ માહિતી ન્યૂઝ વાંચો

દેશમાં ચોમાસું આવવાના નિયમ શું છે?
Monsoon is declared to have arrived in the country when at least 2.5 mm of rain falls for two consecutive days at 8 stations that announce the onset of monsoon in Kerala, Lakshadweep and Karnataka.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top