હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે ગ્રીન બોર્ડ ડિજિટલ ખેડૂત તાલીમ ના ભાગ લો અને મેળવો ગોલ્ડ સોનાનો સિક્કો મિત્રો અહીં નીચે તમને ખેડૂતોને તાલીમ શા માટે કરવી તેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આપેલ છે
Also read સંપૂર્ણ મહાભારત ફૂલ HD મા જોવો USEFUL FOR ALL.
એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ
ખેડૂત તાલીમ શા માટે ?
આજે બધા ક્ષેત્રોમાં તાલીમ યોજવામાં આવે છે અને નવી નવી ટેક્નિક વિશે પણ જણાવવામાં આવે છે. ખેતી એક એવો વ્યવસાય છે વર્ષાથી નિરંતર ચાલે છે અને હમેશાં ચાલતો જ રહેવાનો. ખેડૂતો પાસે જે અનુભવ છે એ કોઈ બુકમાં ના મળી શકે પણ જો એ અનુભવ માં થોડું સામાન્ય જ્ઞાન ભળે, આજે ખેતી ક્ષેત્રે આવતી અવનવી ટેક્નોલોજી મળે તો સોના માં સુંગધ ભળે.
Agribond Farmer Training
Why farmer training?
Also read નવોદય પ્રવેશ પરીક્ષા જુના પેપરો
Today, training is conducted in all fields and new techniques are also imparted. Farming is an ongoing business and will continue to do so forever. The experience that farmers have cannot be found in any book, but if a little common knowledge is mixed with that experience, the modern technology coming in today’s agriculture sector is mixed with gold.

એગ્રીબોન્ડ દ્વારા ખાસ ખેડૂતો માટે પહેલ કરવામાં આવી છે અને ખેડુત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે એ પણ ડીજીટલ. જેમ એક રાજા ના દરબારને નવ રત્નો સુશોભિત કરે એમ આપણી ખેતીના નવ રત્નો પણ હવે ખેડૂત અને ખેતીને સમૃદ્ધ બનાવશે.
Agribond Board is taking special initiative for farmers and organizing training for farmers and like digital unlocks the door of a king, the Navratna of our agriculture will make such farmers and agriculture prosperous. you can see
Also read સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 ની સંપુણૅ માહિતી
ખેડૂત તાલીમ આપવા માટે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા :-
- પ્રથમ માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરો પછી વાંચીને અભ્યાસ કરવો.
- આ વીડીયો લીંક :- www.youtube.com/agribond ક્લીક કરીને Youtube પર કૃષિ નિષ્ણાત દ્વારા આપેલ ખેડૂત તાલીમ ના (ખેતીના નવરત્નો) દરેક વીડીયો જોઈને પણ અભ્યાસ કરવો.
- અભ્યાસ કરીને પરીક્ષામાં આપેલ પ્રશ્નનો સાચો જવાબ ક્લીક કરીને આપો.
- દરેક પ્રશ્નોના જવાબ આપીને સબમીટ બટન ક્લિક કરીને તરત જ આપને પરિણામ સ્વરુપે મળેલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરીને રાખવુ તેમજ આપના પરિચયમાં શેર કરીને ખેડૂત તાલીમ વિશે જાણ કરવી.
માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરી અને પરીક્ષા આપવા માટે અહીં ક્લિક કરો
નોંધ :- ફક્ત A+ ગ્રેડ લાવનાર ખેડુતોમાંથી જે લક્કી વિજેતા જાહેર થશે તેને જ ૫ ગ્રામ સોનાનો સિક્કો ઈનામ સ્વરુપે મળશે
Friends how do you like information share more whatsapp your others and send your other brothers to friends specially
Also read શિવરાજપુર બીચ દ્વારકા બ્લુ ફ્લેગ બીચની આકર્ષક તસવીર
How does digital agriculture work?
E-agriculture strategies help rationalize resources (financial and human) and holistically address ICT opportunities and challenges for the agricultural sector in a more efficient manner. Such strategies also help to generate new revenue streams and improve the livelihoods of rural communities.
Also read Marriage photo Frame, મેરેજ ફોટો ફ્રેમ, વેડિંગ ફોટો ફ્રેમ
What is the future of digital farming?
Applications of Digital Agriculture
helps farmers in gathering, visualizing, and assessing the crop and soil health conditions. Artificial Intelligence provides real time insights thus helping farmers to improve crop yield, crop pests, and reducing their workload.
I may need your help. I’ve been doing research on gate io recently, and I’ve tried a lot of different things. Later, I read your article, and I think your way of writing has given me some innovative ideas, thank you very much.