ઉનાળામાં બાળકોને પહેરાવો આ પ્રકારના કપડા નહી તો થઈ શકે છે આ સમસ્યાઓ

ઉનાળામાં

ઉનાળાની ઋતુ નાના બાળકો માટે ખૂબ જ પરેશાની હોય છે. કાળઝાળ ગરમીથી બાળકોના સ્વાસ્થ્ય અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં, ઉનાળાની ઋતુમાં બાળકો સાથે જોડાયેલી દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળાની ઋતુમાં પરસેવાના કારણે ત્વચા પર ઘણા બધા ફોલ્લીઓ થઈ શકે છે. એટલા માટે બાળકોએ આ સિઝનમાં આવા કપડાં ન પહેરવા જોઈએ, જે પરસેવો શોષી ન લે. ઉનાળામાં બાળકોની સંભાળ ન રાખવાને કારણે અને તેમને યોગ્ય રીતે ન પહેરવાને કારણે તેમને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે ઉનાળાની ઋતુમાં બાળકોને કેવી રીતે પહેરવા?

Also read દુનિયાના સૌથી શાનદાર 10 શહેર

Summers bring along the need for appropriate clothing, especially when it comes to dressing children. The right choice of clothing plays a crucial role in ensuring their comfort and protection during the hot season. In this article, we will explore the common issues faced by children in summers due to improper clothing choices and discuss the types of clothing suitable for the season. We will also provide tips on how to dress children effectively to prevent these problems.

Also read અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો

The Importance of Dressing Appropriately for Children in Summers

Proper dressing is essential for children during summers due to several reasons. First and foremost, it helps protect their delicate skin from sunburn and potential skin damage. Additionally, appropriate clothing can prevent issues such as dehydration, heatstroke, allergic reactions, and insect bites, ensuring a safe and enjoyable summer experience for children.

ઉનાળામાં બાળકોને પહેરાવો આ પ્રકારના કપડા નહી તો થઈ શકે છે આ સમસ્યાઓ

જો ઉનાળામાં તમારા બાળક બહાર જાય તો કોશિશ કરવી કે તેમનો આખુ શરીર ઢંકાયેલો રહે. સૂર્યની રોશનીથી આંખના બચાવ માટે તેણે હેટ પહેરાવવી. તેનાથી માથુ પણ ધંકાયેલો રહે. પણ હેટ પહેરાવતા સમયે આ વાતની ધ્યાન રાખવુ કે હેટની રબડની પટ્ટી વાળા ન હોય્ તેથી બ્લઅર્કુલેશન પ્રભાવિત થઈ શકે છે. 

Also read દાંતની સફાઈ માટે બ્રશ જ નથી બેસ્ટ ઉપાય

કૉટનના કપફા બાળકો માટે સારા 

સૂતી કપડા દરેક કોઈ માટે સારા ગણાય છે. ઉનાળામાં સૂતી કપડા પહેરવાથી સ્કિનને ઘણા લાભ થાય છે. હકીકતમાં ગરમીઓમાં પરસેવુ ખૂબ આવે છે . તેથી સ્કિન પર ભેજ રહેવાથી રેશેજ અને ફોલ્લીઓ થવાની પરેશાની વધી શકે છે. તેથી બાળકોને કૉટનના કપડા પહેરાવવાથી સૂતર પરસેવાને સરળાતી શોષી લે છે. જેનાથી સ્કિનમાં ભેજ નથી રહેતી. આ સિવાય કૉટનના કપડા હળવા અને આરામદાયક હોય છે જેનાથી બાળકને સ્કિનથી સંકળાયેલી પરેશાની ઓછી થાય છે. 

Also read પાસપોર્ટ પ્રોસેસ ની સમ્પુણઁ માહિતી ગુજરાતી માં જાણો

વધારે ડાયપર ન પહેરાવવા 

ઉનાળામાં નાના બાળકોને ડાયપર ન પહેરાવવુ. ઉનાળામાં બાળકોને લાંબા સમય સુધી ડાયપર પહેરાવો છો, તો તેનાથી ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.

ઉનાળામાં ભૂલથી પણ બાળકોને ચુસ્ત કપડા ન પહેરાવવા દો. વધુ ચુસ્ત કપડા પહેરવાથી બાળકોની ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.

Also read રાત્રે ઊંઘ ઘડીકમા ઊંઘ નથી આવતી, અજમાવો આ ઉપાયો

ઉનાળામાં બાળકોને હંમેશા હળવા રંગના કપડાં પહેરાવો. વાસ્તવમાં, જો તમે ઉનાળામાં બાળકોને ઘેરા રંગના કપડા પહેરાવવાનું કરાવો છો, તો તે અવરોધનું કામ કરે છે. જેના કારણે બાળકોની ત્વચા ઝડપથી ગરમ થઈ જાય છે. જ્યારે, આછો રંગ પ્રકાશને શોષતો નથી. તેનાથી બાળકોને ઠંડક મળે છે. જો તમે તમારા બાળકોને હળવા રંગના કપડાં પહેરાવવાનું કરાવો છો, તો તે તેમને ઓછો પરસેવો પાડવામાં પણ મદદ કરે છે.

Common Issues Faced by Children in Summers

 1. Sunburn and Skin Damage: Exposing children’s skin to harmful UV rays can lead to sunburn, skin redness, and long-term damage.
 2. Dehydration and Heatstroke: Inadequate clothing can contribute to excessive sweating, dehydration, and even heatstroke, posing health risks for children.
 3. Allergic Reactions: Certain fabrics or detergents used in clothing can cause skin allergies and discomfort for children with sensitive skin.
 4. Insect Bites and Stings: Improper clothing choices can make children more susceptible to insect bites and stings, leading to irritation and potential infections.

Also read Download PDF Version of your Voter Id

Understanding the Types of Clothing Suitable for Summers

To ensure children’s comfort and well-being during summers, it is important to consider the following aspects when selecting their clothing:

 1. Breathable Fabrics: Opt for fabrics like cotton, linen, or blends that allow air circulation and prevent excessive sweating.
 2. Loose and Lightweight Clothing: Choose loose-fitting and lightweight garments that promote ventilation and aid in maintaining a cool body temperature.
 3. UV Protection: Look for clothing with built-in UV protection or consider using sun-protective accessories like hats and sunglasses.
 4. Hats and Sunglasses: Wide-brimmed hats and UV-protective sunglasses shield children’s sensitive eyes and face from the sun’s harmful rays.

Also read Easy & fastest way to pay & know your electricity bill. 

Choosing the Right Clothing for Children

When it comes to dressing children in summers, keep the following factors in mind:

 1. Cotton and Linen Fabrics: These natural fabrics are breathable and gentle on the skin, making them ideal for hot weather.
 2. Optimal Sleeve Lengths and Pant Styles: Choose short sleeves or sleeveless tops and shorts or skirts for maximum comfort. However, avoid overly revealing or tight-fitting clothing.
 3. Consideration of Colors: Light-colored clothing reflects sunlight and heat, keeping children cooler than dark-colored attire.
 4. Comfortable Footwear: Opt for open-toe sandals or shoes made from breathable materials to prevent discomfort and excessive sweating.

ગુજરાતી માં ન્યૂઝ વાંચો

Tips for Dressing Children in Summers

Follow these practical tips to ensure children are dressed appropriately for the summer season:

 1. Layering for Temperature Regulation: Dress children in lightweight layers, allowing them to adjust their clothing based on changing temperatures throughout the day.
 2. Dressing for Outdoor Activities: If children are engaged in outdoor activities, choose moisture-wicking fabrics and ensure they wear wide-brimmed hats, sunglasses, and sunscreen for optimal protection.
 3. Hydration and Sunscreen: Remind children to stay hydrated by drinking plenty of water and apply sunscreen with a high SPF before heading outdoors.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top