આકરી ગરમીથી ક્યારે મુક્તિ મળશે, અંબાલાલ પટેલની આ આગાહી ખુશ કરી દેશે

Gujarat Weather Forecast :  ગુજરાતના લોકોને આજે પણ કરવો પડશે કાળઝાળ ગરમીનો સામનો… મોચા વાવાઝોડાના કારણે આવતી કાલે મળશે થોડી રાહત… ગઈ કાલે સૌથી વધુ જૂનાગઢમાં નોંધાયું 44.6 ડિગ્રી તાપમા (આગાહી)

Also read વિશ્વનું સૌથી ધનિક ગામ છે આપણા ગુજરાતનું, બેંકમાં 5000 કરોડ તો જમા કરાવ્યા છે

Gujarat Weather Forecast

Gujarat, a state located in western India, experiences a diverse climate that is influenced by its geographical location, surrounded by the Arabian Sea and various topographical features. The state is known for its vibrant culture, rich history, and remarkable natural beauty.

Also read SSC Bharti 2023 : ધોરણ 12 પાસ માટે SSC ભરતી 2023, 1600 જગ્યાઓ માટે અરજી કરો

Understanding the weather patterns and forecasts is essential for both residents and visitors to plan their activities and make informed decisions. In this article, we will explore the weather forecast in Gujarat, the seasonal variations, and the impact of climate change on the region’s weather.

આકરી ગરમીથી ક્યારે મુક્તિ મળશે, અંબાલાલ પટેલની આ આગાહી ખુશ કરી દેશે

Gujarat Weather Update : આજે પણ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

Also read Gmail New Features: હવે ખતમ થશે ઈમેલ લખવાનુ ટેંશન, જીમેલ પોતે જ લખશે મેલ! AI યુક્ત થયો મેલ

તો હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આવતી કાલે એટલે શનિવારે રાજ્યભરના લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે પવનની દિશા બદલાતાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે.

ગુરુવારે રાજ્યના જૂનાગઢમાં સૌથી વધુ 44.6 ડિગ્રી અગનભઠ્ઠી બન્યું છે. અન્ય શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. 

Also read ઉનાળામાં બાળકોને પહેરાવો આ પ્રકારના કપડા નહી તો થઈ શકે છે આ સમસ્યાઓ

અંબાલાલ પટેલની વધુ એક આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે.

Also read Learn Spanish, French, German, Italian, English and more languages for free.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 12મે થી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ રાજ્યમાં ગરમીની સાથે હીટવેવની આગાહી કરી છે.

ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં પણ સતત માવઠું પડતાં ખેડૂતોને નુકશાન થયું હતું. આ તરફ હવે અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી 24 મે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આ સાથે 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે તેવું ઉમેર્યું હતું. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શરૂઆતનું ચોમાસુ સારું રહેશે.

Introduction

Gujarat, with its vast coastline stretching along the Arabian Sea, is a region of contrasting landscapes and weather conditions.

Also read YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA(YASASVI) YASASVI ENTRANCE TEST(YET) -2023

From the arid desert of the Rann of Kutch to the lush green forests of the Dangs, Gujarat offers a wide range of climatic experiences. The weather in Gujarat is influenced by several factors, including its proximity to the sea, the monsoon winds, and the nearby mountain ranges.

Also read સોનું અને ચાંદી સસ્તાં થયા, ખરીદતા પહેલા તપાસી લો લેટેસ્ટ રેટ

Overview of Gujarat’s geographical location

Situated in western India, Gujarat shares its borders with Rajasthan, Madhya Pradesh, and Maharashtra. Its long coastline extends over 1,600 kilometers, providing a unique blend of coastal and inland climatic conditions. The Arabian Sea on the west and the Gulf of Khambhat on the east significantly influence the state’s weather patterns.

Also read RTO Vehicle Information app

Climate of Gujarat

The climate of Gujarat can be classified as tropical monsoon, with distinct seasons and variations throughout the year. The state experiences three main seasons: summer, monsoon, and winter. These seasons bring different weather conditions and have a significant impact on various aspects of life in Gujarat.

aLSO READ Air India is Hiring for Various Cabin Crew Posts | Apply Online Now

Factors influencing the climate

Gujarat’s climate is primarily influenced by the Arabian Sea, the Thar Desert, and the Western Ghats. The sea moderates the temperatures, while the desert and mountain ranges play a crucial role in determining the wind patterns and precipitation levels.

Also read ભારતમાં કાર ખરીદવા અને વેચવા માટે કાર એપ્લિકેશન. સચોટ માહિતી, ઑફર્સ અને સુવિધાઓ

મોચા વાવાઝોડું ક્યાં અસર કરશે 
બંગાળીની ખાડીમાં ઉદભવેલું મોચા વાવાઝોડું આજે અને આવતી કાલે કહેર મચાવે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. ત્યારે તમામ એજન્સીઓને હાઈએલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

તો પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં NDRFની ટુકડીઓને ઉતારવામાં આવી છે. તેમજ બે દિવસ પ્રવાસીઓ તેમજ માછીમારોને દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગલા થોડા કલાકોમાં જ વાવાઝોડું અત્યંત પ્રચંડ તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે.

Also read અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો

મોચા વાવાઝોડામાં પવનની ગતિ 150થી 160 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો જે જગ્યાએ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે. હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ગભરાવાની જરૂર નથી પરંતુ દરિયાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે.

ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી હોવાથી સુરક્ષિત સ્થળો પર ખસી જવા માટે લોકોને સૂચિત કરવામાં આવી રહ્યા છે.

Also read દુનિયાના સૌથી શાનદાર 10 શહેર

આંદમાન નિકોબાર, બંગાળની ખાડીના વિસ્તારોમાં મોચા વાવાઝોડાની અસર વધારે જોવા મળવાની છે ત્યારે અત્યારથી જ NDRFની ટુકડીઓને ઉતારવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.

Seasonal variations

Gujarat experiences significant variations in temperature and rainfall throughout the year. The summer season is characterized by scorching heat, with temperatures soaring above 40 degrees Celsius (104 degrees Fahrenheit) in many parts of the state. Monsoon brings relief from the summer heat, with moderate to heavy rainfall occurring between June and September. Winter is relatively mild and pleasant, with temperatures ranging from 12 to 29 degrees Celsius (54 to 84 degrees Fahrenheit).

Also read પાસપોર્ટ પ્રોસેસ ની સમ્પુણઁ માહિતી ગુજરાતી માં જાણો

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેનું પાલન કરવા અપીલ  પણ કરવામાં આવી છે. 

 • બપોરે કામ વગર બહાર ના નીકળવું
 • સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવું
 • આખુ શરીર ઠંકાય તેવા કપડા પહેરવા
 • AMCના અર્બન હેલ્થ સેન્ટર પર ORSની વ્યવસ્થા કરવામાં આવી
 • ACમાંથી સીધા બહાર જવાથી હીટ સ્ટ્રોકનો ખતરો છે

ALSO READ Download PDF Version of your Voter Id

અને તમને હીટસ્ટ્રોક થયો છે તેના લક્ષણો શુ હશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 • ગરમીની અળાઈઓ નીકળવી
 • પરસેવો વધારે થવો અને અશક્તિ લાગવી
 • માથાનો દુખાવો, ચક્કર આવવા
 • ચામડી લાલ, સૂકી અને ગરમ થઈ જવી
 • સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ લાગવી
 • ઉબકા તેમજ ઊલટી થવી

Credit link

એક તરફ ગરમીથી બચવા માટે કોર્પોરેશન એડવાઈઝરી બહાર પાડી છે તો બીજી તરફ ગરમીથી લોકોને તકલીફોની શરૂઆત થઈ ગઈ છે. ગરમીના કારણે ડ્રાય આઈઝીની સમસ્યા લોકોમાં વધી રહી છે.

આંખોમાં ખંજવાળ આવવી, આંખોમાં કઈક ખુંચવાનો અહેસાસ થવો, આંખોમાં બળતર, આંખો લાલ થવી.. આ તમામ લક્ષણો ડ્રાય આઈઝના છે.

Also read Easy & fastest way to pay & know your electricity bill. 

જે ગરમીના કારણે થાય છે. થોડા દિવસોમાં ઉનાળામાં પણ ચોમાસા જેવુ વાતાવરણ સર્જાયું હતું પરંતુ હવે ફરીથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જે સારી વાત છે પરંતુ આ ગરમીથી બચવુ પણ એટલુ જ જરૂરી છે. જેથી કરીને આવનારા દિવસોમાં કોર્પોરેશનની એડવાઈઝરીને અમલમાં મુકવુ તે શહેરીજનો માટે હિતાવહ છે.

આ પણ વાંચો:અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો 

Monsoon in Gujarat

The arrival of the monsoon season is eagerly awaited in Gujarat as it brings much-needed relief from the intense summer heat. The monsoon typically arrives in June and lasts until September, with the highest rainfall occurring in July and August. The southwest monsoon winds, known as the “Bay of Bengal branch,” bring moisture-laden clouds to the region.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top