અમદાવાદમા ૧ ફેબ્રુઆરીએ રમાશે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ

IND VS NZ T20: હેલો મિત્રો કેમ છો હાલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ સીરીઝ ચાલી રહી છે. અને મિત્રો જેમા વન ડે મેચની સીરીઝમા ભારતી ન્યુઝીલેન્ડ ને ૩-૦ થી સીરીઝ હરાવી સીરીઝ કબજે કરી લીધી છે.

અને હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝ ચાલુ થવા જઇ રહી છે. મેચ પ્રેમી માટે સારી ખબર છે અને જેમા T20 સીરીઝની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા રમાનારી છે.

આજે જાણીએ આ મેચમા ટીકીટના શું ભાવ છે અને વિશવના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડીયમની વિશેષતાઓ.

Also read આંબેડકર આવાસ યોજના

IND VS NZ T20

IND VS NZ T20
IND VS NZ T20

1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાનારી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 મેચની ટિકિટોનુ વેચાણ ઓનલાઇન શરૂ થઈ ગયું છે. જાણો T20 મેચની ટિકિટનો ભાવ શું ચાલી રહ્યો છે અને ક્રિકેટરસિકો ક્યાંથી ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકે છે.

Also read ઈન્ડિયન પોસ્ટ GDS RECRUITMENT 2023

ભારત ન્યુઝીલેન્ડ T20 મેચ ટિકિટ ઓનલાઇન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવાની છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહેલી મેચની ટિકિટનું વેચાણ ઓનલાઇન શરૂ થઈ ગયું છે.

મિત્રો ઓનલાઇન ટિકિટ બુક કરી સખો છો અને ટિકિટ નું કોઈ ફિઝિકલ વેચાણ કરવામાં આવશે નહીં.

ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ

1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સાંજે 7 વાગ્યે રમાનારી T20 મેચનું ઓનલાઇન બુકિંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે.

ટિકિટનો ભાવ જોઇએ તો રૂ. 500થી શરુ કરીને રૂ. 10,000 સુધીનો ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.

India Newzealand T20 match Ticket Price
India Newzealand T20 match Ticket Price
India Newzealand T20 match Ticket Price

ભારત-ન્યુઝીલેન્ડ T20 મેચ ટિકિટનો ભાવ જાણો

અમદાવાદમા રમાનારી મેચ માટે ટિકિટના ભાવ નીચે મુજબ છે. જે ઉપર આપેલા ચાર્ટમા પણ જોઇ શકાય છે.

1. તમે જો L, K અને Q બ્લોકમાં બેસીને મેચ જોવા માંગો છો તો ટિકિટનો ભાવ 500 રૂપિયા છે.

2. જ્યારે B, C, F, અને G બ્લોકમાં ટિકિટનો ભાવ 1000 રૂપિયા છે.

3. J અને R બ્લોકમાં બેસીને જો મેચ જોવા માંગો છો તો ટિકિટનો ભાવ 2000 રૂપિયા છે.

4. A, H, M અને N બ્લોકમાં બેસવા માટે ટિકિટનો ભાવ 2500 રૂપિયા છે.

5. D અને E બ્લોકમાં ટિકિટનો ભાવ 4000 રૂપિયા છે.

6. તમે જો અદાણી પ્રિમયમ વેસ્ટ-ઈસ્ટ બ્લોકમાં બેસીને મેચનો આનંદ લૂંટવા માંગો છો તો તમારે ટિકિટનો ભાવ 6000 રૂપિયા આપવો પડશે.

7. સૌથી મોંઘી ટિકિટ અદાણી બેંકવેટમાં છે, જેમા એક સીટનો ભાવ 10,000 રૂપિયા રાખવામાં આવ્યો છે.

Also read દરરોજ સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે

Shri Vajpayee Bankable

વિશેષતાઓ

800 કરોડથી પણ વધુના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર કરવામા આવ્યુ છે, ત્યારે ચાલો જાણીએ વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ શું છે ?

શરુ કરીને રૂ. 10,000 સુધીનો ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.

1. આ સ્ટેડીયમમા ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે.

2. સ્ટેડિયમમાં કુલ 1.32 લાખ લોકો બેસીને સાથે મેચ જોઇ શકે છે

3. જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ વધુ ક્ષમતા ધરાવે છે.

4. મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે.

5. આ સ્ટેડીયમમા 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે

6. આ સ્ટેડીયમમા મેદાન પર કુલ 11 પીચ આવેલી છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે

7. મેદાનમાં ફ્લડ લાઈટ્સના પોલની ઉંચાઈ 90 મીટર છે. જે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર ગણાય.

8. આ મેદાનની નીચે અન્ડર ગ્રાઉંડ સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે

9. આ સ્ટેડીયમમા વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 જ મિનિટમાં રમવા માટે તૈયાર કરી શકાય છે.

Shri Vajpayee Bankable

આ સ્ટેડીયમમા ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજી શકાય છે

Also read ગુજરાત રોજગાર સમાચાર pdf ડાઉનલોડ કરો

અમદાવાદમા ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે T20 મેચ તેની માહિતી લઈને આવિયા છીએ અને મિત્રો આ પોસ્ટ માં તમને લાઈવ જોવા મળી જશે અને કમેન્ટ કરો અને શેર કરો

મિત્રો આવી ને આવી માહિતી મળવો અને શેર કરો અને અમારા વહાર્ટસપપ ગ્રુપ માં શેર કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top