અગ્નીવિર ભરતી 2023 : Indian Army Bharti 2023 ભારતીય આર્મી દ્વારા ARO અમદાવાદ / જામનગર ભરતી માટે ગુજરાત અગ્નિવીર ભરતી 2023ની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. અગ્નિવીર ભરતી 2023 ગુજરાત માટે રજીસ્ટ્રેશન 16 ફેબ્રુઆરી 2023 થી 15 માર્ચ 2023 સુધી ઓનલાઈન કરવાનું રહેશે.
અમદાવાદ અગ્નિવીર ભરતી 2023 અને જામનગર અગ્નિવીર ભરતી 2023 માટે ઓનલાઈન પરીક્ષાની તારીખ 17 એપ્રિલ 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
Also read Mahadev Photo Editor – Lord Shiva Status
અગ્નીવિર ભરતી 2023
જામનગર અગ્નિવીર ભરતી 2023 અને અમદાવાદ અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન માટેની તારીખ 16 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2023 સુધી સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને કરવાનું રહેશે. પ્રથમ વાર ઇન્ડીયન આર્મી ભરતી 2023માં પ્રથમ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેની પરીક્ષા તારીખ 17 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવશે.
સંસ્થા નુ નામ | ભારતીય સેના |
પોસ્ટનું નામ | જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લર્ક, સ્ટોર કીપર, ટ્રેડમેન |
કુલ પોસ્ટ | 25000 |
જોબ સ્થળ | સમગ્ર ભારતમાં |
શરૂ થવાની તારીખ | 16 ફેબ્રુઆરી 2023 |
છેલ્લી તારીખ | 15 માર્ચ 2023 |
પરીક્ષા તારીખ | 17 એપ્રિલ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://www.joinindianarmy.nic.in/ |
આ પણ ખાસ વાંચો :
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી
અગ્નિવીર જામનગર ભરતી 2023 અંતર્ગત જીલ્લા લિસ્ટ
- આર્મી રેકૃટીંગ ઓફીસ (ARO) જામનગર અંતર્ગત જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ(UT) જીલ્લાના ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લઇ શકશે.
Also read PM સ્વનિધિ યોજના 2023 | ઓનલાઈન અરજી કરો
અગ્નિવીર અમદાવાદ ભરતી 2023 અંતર્ગત જીલ્લા લિસ્ટ
- આર્મી રેકૃટીંગ ઓફીસ (ARO) અમદાવાદ અંતર્ગત અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ,
- સાબરકાંઠા, સુરત, તાપી, વોદરા, વલસાડ, દમણ & દાદરા નગર હવેલી જીલ્લાના ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લઇ શકશે.
Also read Amazing Photos Of world First
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ | શૈક્ષણિક લાયકાત |
અગ્નિવીર (જનરલ ડ્યુટી) (ઓલ આર્મ) | ધોરણ 10 પાસ 45% સાથે અને દરેક વિષયમાં 33% માર્ક્સ જરૂરી |
અગ્નિવીર (ટેકનીકલ) (ઓલ આર્મ) | ધોરણ 10 + 2 પાસ સાયન્સ સાથે (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષય સાથે 50% અને દરેક વિષયમાં 40% માર્ક્સ જરૂરી) |
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ (ઓલ આર્મ) | ધોરણ 10 + 2 પાસ (આર્ટસ, કોમર્સ અને સાયન્સ) સાથે 60% માર્ક્સ અને દરેક વિષયમાં 50% માર્ક્સ |
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 10 પાસ | 10 પાસ |
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 8પાસ | 8પાસ |
નોંધ :
- શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી પછી જ અરજી કરવી.
Also read App for Mahadev Status Videos
વયમર્યાદા
- વયમર્યાદા 17.5 થી 23 વર્ષ
અગ્નિવીર ભરતી સેવા નિધિ પેકેજ
વર્ષ | કસ્ટમાઈઝ પેકેજ (મહિનાનું) | હાથમાં (70%) | કોન્સ્ટ્રીબ્યુશન અગ્નિવીર ક્રોપ્સ ફંડ | કોન્સ્ટ્રીબ્યુશન ટુ ક્રોપ્સ |
પ્રથમ વર્ષ | ૩૦,૦૦૦ | ૨૧,૦૦૦ | ૯,૦૦૦ | ૯,૦૦૦ |
બીજુ વર્ષ | ૩૩,૦૦૦ | ૨૩,૧૦૦ | ૯,૯૦૦ | ૯,૯૦૦ |
ત્રીજુ વર્ષ | ૩૬,૫૦૦ | ૨૫,૫૦૦ | ૧૦,૯૫૦ | ૧૦,૯૫૦ |
ચોથુ વર્ષ | ૪૦,૦૦૦ | ૨૮,૦૦૦ | ૧૨,૦૦૦ | ૧૨,૦૦૦ |
આ પણ ખાસ વાંચો
પરીક્ષા ફી
- ઉમેદવારોએ ઓનલાઈન 250/- રૂપિયા ઓનલાઈન પરીક્ષા માટેના ચૂકવવાના રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમદાવાદ | અહીંથી વાંચો |
જામનગર | અહીંથી વાંચો |
રજીસ્ટ્રેશન | અહીંથી કરો |
વોટ્સેપ ગ્રુપમાં જોડવા | અહી ક્લિક કરો |
અગ્નિવીર ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
અગ્નિપથ યોજના 2023 દ્વારા ભારતીય સેના અગ્નિવીર માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.
ઓનલાઈન કોમ્પ્યુટર બેઇઝ લેખિત પરીક્ષા
શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ભૌતિક માપન પરીક્ષણ (PET અને PMT)
દસ્તાવેજ ચકાસણી
તબીબી પરીક્ષણ